________________
જય હિન્દ
શાહબાશ ! મારા દેશબાંધવા ! તમે તે ટાકિયા રૂપી સિદ્ધની મેડમાં જપ્તે આપણા દેશનાં ઉત્તમેાત્તમ હિતેાનું સ ંપૂર્ણ મરક્ષણ થાય એવા નિર્ણય કરી આવ્યા.
પી. ! તમને ઘેર લાવીને તમારી સારવાર કરી શકું' એ દિવસ હવે નજીક લાગે છે. યુદ્ધકેદીઓની છાવણીમાંથી મુક્તિ...એ તા હવે હાથવેંતની જાત છે. એમાં ઢીલ થાય એ હવે અસંભવિત છે. અને છતાં મારી વ્ય ગ્રતાનો પાર નથી. મનમાં આશકાએ ઊપજ્યા જ કરે છે કે રખેને...ખેને.. એપ્રિલ તા. ૧૩, ૧૯૪૨
પી. હજુ યુદ્ધકેદીઓની છાવણીમાં જ છે. એમની મુક્તિની વાતે તે રાજ થાય છે...પણ હવે એક એકસિ એક એક યુગ જેવડા લાંખા લાગવા માંડયેા છે. ટાકિયાથી પાછા કુલ આગેવાને એ એમને સૌને સલાહ આપી છે કે જે નિર્ણય કરે તે જોઇ વિચારીને જ કરજો. ઉતાવળ કરીને આંગળિયાં કરશે. મા. આગેવાનની ચ્છા એવી છે કે જે પગલું લેવાય તે લગભગ સર્વાનુમતે લેવાતુ' જોએ. હિંદી આઝાદી વિષે કે સ્વાતંત્ર્ય સંધ વિષે કાઈ નિશ્રયાત્મક અને જાહેર ખાળાધરી જાપાનીઓએ હજી આપી નથી.
એટલે, હજી જોવી વહાલમની વાટ ! પશુ વાટ જોતાં અંતરને વલોપાત એક હું જ જાણું છું.
દરમિયાન મેં કામ હાથમાં લીધુ છે. આ મહિનાની ૨૨મીએ હિંદી સ્વાતંત્ર્ય સંધની મલાયાની બધીયે શાખાઓની એક પરિષદ ક્ષેાનાનમાં મળે છે. એના કામમાં પરોવાવાની કાશિશ કરું છું...પણ હું ઘેર પહાંચીશ ત્યારે
ચીનામા જાપાનીઓને આંખના કણાની પેઠે ખાતા લાગે છે. મલાયાવાસીઓ પણ એમને ધિક્કારે છે. . જાપાની સૈન્યે ચીનાઓ ઉપર અત્યા ચાર ગુજારી રહ્યા છે એવી કેટલીક અવાએ આજે સાંભળો.
પેી પેાટેશ્યમ સામેનાઈડની શીશી હજુ મારી પાસે જ છે. નિરંતર પાસે જ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com