________________
જય હિન્દ
પણ તંગી જ છે. પણ આજ રીતે આપણે જ્યાં ત્રાટકવાના છીએ ત્યાં અનાજના ડુંગરે પડયા છે.”
અમારા અમલદારને ચીઢ ચડી. એણે પ્રતિજ્ઞા કરીઃ “આજે રાત પડે તે પહેલાં જ એ અનાજને કબજે કરું તે જ હું ખરે.” એણે સિપાહીઓને ભેળા કર્યા...કહ્યું: “અનાજ એક જ ઠેકાણે છે, આપણું સામેના પેલા હવાઈ મથક ઉપર. જાપલાઓ આપણને એક મૂઠી ધાન પણ આપવા નથી માગતા. મારી સૂચના છે કે, નિપાનના એ બચ્ચાંઓને બતાવી દઈએ કે, હિંદીઓ પિતાના બળ ઉપર સંપૂર્ણ સ્વાશ્રયથી ખૂઝી શકે છે. ભૂખે પેટે પણ લડી શકે છે. અને લડી શકે છે એટલું જ નહિ પરંતુ ફત્તેહ પણ કરી શકે છે. તમે જે તૈયાર છે, તે, આપણે અત્યારે જ ત્રાટકીએ અને પછી આપણે એમના પેટને ખાડો પૂરીશું.”
જય હિંદની ગગનભેદી ગર્જનાઓ સાથે ફિજના સિપાહીઓ પાલેલનાં હવાઈ મથક ઉપર તૂટી પડયા. છાપ એટલે બધો અણધાર્યો હતો અને એટલા બધા ઝનૂનથી કરવામાં આવ્યો હતો કે, બ્રિટિશ સૈનિકે સજજ થઈને ભેગા થઈ શકે તે પહેલાં તે ખેલ ખલાસ થઈ ગયો ! હવાઈ મથક આપણું હાથમાં આવી ગયું.
અનાજે મળ્યું....અને બહાદુરીને ડંકે પણ વાગી ગયો!
શ્રી. કેની સાથે પ્રી. એ.ની બાર વરસની દીકરી પણ હતી. બહુ સરસ ગાય છે એ છોકરી. ગળામાં રેશમી સંગીત છે. એણે અમારું કુચગીત ગાઈ બતાવ્યું : કદમ કદમ બઢાયે જા! ખુશી કા ગીત ગાયે જા !
યહ જિંદગી હ કેમ કી તુ કેમ એ કંટાયે જા. તુ શેર હિંદ આગે બઢ, મરને સે ફિર ભી તૂ ન ડર,
આસમાં તક ઉઠીકે સર, જેણે વતન બઢાયે જા ! તેરી હિમ્મત બઢતી રહે, ખુદા તેરી સુનતા રહે,
જે સામને તેરી ચઢે, તૂ ખાક મેં મિલાયે જા ! ચલે દિલ્હી પુકાર કે, કોમી નિશાં સમાલ કે,
લાલ કિલ્લા ગાઢ કે, લહરાયે જા! લહરાયે જા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com