________________
ચલો દિલ્લી
બીચારે જાપાની એલચી ! કાગળિયાં કિયામાંથી આવ્યા ત્યાં લગી એને નેતાજીને ઊંબરે તપ કરવું પડયું!
અમારી આરઝી સરકારની પ્રતિષ્ઠાની પવિત્ર આમન્યા નેતાજી મોટા ચમ્મરબંધી પાસે પણ પળાવે છે.
પી. કહે છે કે, નેતાજીની હાજરીમાં પ્રત્યેક જાપાની અમલદારને નીચા નમીને -શિર ઝુકાવીને ચાલવું પડે છે એટલું જ નહિ, નેતાજીના ફેટોગ્રાફ પાસે પણ એને શિર ઝુકાવવું પડે છે, જેવી રીતે પોતાના શહેનશાહના ફેટ પાસે એ ઝુકાવે. બરાબર તેવી જ રીતે
પી.એ ડે. જેના છુટકારાની વાત સંભળાવી. ડો. જેના પત્ની અંગ્રેજ. એટલે જપાનીઓને આવ્યો વહેમ કે ડો. જે. અગ્રેજોના જાસૂસ છે. તેમણે એમને જેલમાં બેસી ધાવ્યા. એમને છોડાવવાની બધી યે કોશિશ નાકામિયાબ નીવડેલી. આખરે એક અરજી નેતાજી ઉપર મોકલવામાં આવી. નેતાજીએ શેર માર્યો ડો. જે. જે જાસુસ હોય તે એમને બંદૂકે દેવાનો જાપાનીઓને પૂરેપૂરે હક છે, પણ એ આક્ષેપને સાબિત કરવા માટે જાપાનીઓ પાસે જે કશો જ પુરાવો ન હોય તે, હું માનું છું કે, એક હિંદી પ્રજાજન તરીકે એમને સવર મુકત કરવામાં આવે.” ડો. જે. છૂટી ગયા.
જુન ૪, ૫૦૪૪ ફરી હું રંગૂનમાં આવી ગઈ છું. ઈમ્ફાલના ઘેરા દરમ્યાન આપણું સિપાહીઓએ બતાવેલી બહાદુરીને એક કિસ્સે થી. કે. પાસેથી સાંભળે.
ફેજ પાલવના વિમાન-ધરની લગભગ અડોઅડ થઈ ગઈ હતી. સાથે કેટલીક જાપાની ટુકડીઓ પણ હતી. રાતે વિમાની મથક ઉપર તૂટી પડવાનું નક્કી થયું હતું.
અમારા સિપાહીઓ પાસેની ખાધારાકી ખૂટી ગઈ હતી. થોડાક ચાવલ બાકી હતા, તેમાંથી મૂઠી મૂકી અને બાકી જંગલી ફળ અને મૂળિયાંઓ ઉપર તેઓ ચલાવી રહ્યા હતા, એટલે અમારો અમલદાર જાપાની અમલદાર કને ભય અને એની પાસે પડેલા અનાજના જથામાંથી થોડોક ભાગ કાઢી આપવાની વિનંતિ કરી.
જાપાની અમલદારે વિનયપૂર્વક જવાબ આપે; “અનાજની તે અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com