________________
જય હિન્દ
આ કાઈ નવી વાત નથી. ક્ષેાનાનમાં પણ નેતાજી જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે અનેક હિંદીઓને આવી રીતે છેાડી મૂકવામાં આવ્યા હતા. અંગ્રેજોના જાસૂસ હેાવાના આક્ષેપ બદલ...લગભગ ચારસાક જેટલા જેલમાં સડી રહ્યા હતા. એમની સાથેનુ જાપાનીઓનું વર્તન ઘણું જ ખરાબ હતું. એમના ઉપર અનેક પ્રકારના સિતમા ગુજારવામાં આવેલા. એમને ભૂખે મારવામાં આવેલા અને એમને માર પણ પડેલા. સુભાષબક્ષુએ સૌથી પહેલી માગણી એ કરીકે બધા હિંદીઓની સામેના તહેામતનામાં મારી આગળ પેશ કરશ.” એ બધાંયને એ વાંચી અને વિચારી ગયા. કેટલાક હિંદીઓને એ કારાગારમાં જને મળી પશુ આવ્યા. બાકીનાએની મુલાકાત લેવા માટે તેમણે હિંદી આગેવાનાને મેાકલ્યા. અંતે, હિંદુ સ્વાતંત્ર્ય સંધને પોતે ટેકા આપશે એવી ખેાળાધરી આપનાર બધાયને છેડી મૂકવામાં આવ્યા.
કેટલાક એવા પણ હતા, જેમણે એ ખેાળાધરી આપવાને નકાર કર્યાં. એમના ઉપર પણ કાઇ પણ જાતના સિતમ ન ગુજારવામાં આવે એવી ચેતવણી તો નેતાજીએ જાપાની સત્તાવાળાઓને આપી જ દીધી હતી.
ન ૨૦, ૧૯૪૪
સાંભળ્યું કે અમેરિકન સુપર ફ્રાંસીસ વિમાનેએ જાપાનની તળધરતી ઉપર બામમારી કર્યો. ખુવારી બહુ જ ઓછી કરી શક્યા છે એમ પણ સાંભળ્યું.
'
ચેાથી જુલાઇએ નેતાજીની રજતતુલા કરવાની મારી સૂચનાને વધાવી લેવામાં આવી છે. સ્ત્રીઓ પોતાના કીમતી અલંકારો આ વિધિને માટે માકલી રહી છે. એક મદ્રાસી બહેને તા પોતાના બધા જ દાગીના આપી દીધાં. હું મારા હારા અમે કર્યું ફૂલા મેાલી રહી છું, બગડીએ પશુ–મે જોડી સિવાયની બાકીની બધીજ
'
શ્રી. એમ. કહે છે કે સધના ફાળા હવે એક કરોડ, સાડા તેત્રીશ લાખ રૂપિયાએ જઇ પહેાંચ્યા છે. એક મે મહિનામાં જ લગભગ ૧૪ લાખ રૂપિયા માવ્યા. અને આ તે હજી એક મલાયાને જ આંકડા હતા.
.
સધની શાખા એકલા મલાયામાં જ હવે સિત્તેર પહેાંચી છે.
1
આન્દ્રે મેં વડા મથકની મુલાકાત,લીમી, તમે માનશેા ખરા ! આરઝી હકૂમતના પૂરાં ઓગણીસ ખાતાં ધૂમ કામ કરી રહ્યાં છે. મેં ગણી જોયાં.
ܪ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com