________________
જય હિન્દ જવાની રજા આપે...જો તમે નસીબદાર હા તો-બાકી માટે ભાગે તે જેલમાં દાખલ થયા એટલે ખેલ ખલાસ જ સમજવે,
જેલમાં દિવસે સુધી રહીને જે પાછા આવ્યા છે તેમની પ્રવૃત્તિ ઉપર સત્તાધીશોની નજર ચાલુ જ હોય છે. કેટલાકને તે સારી ચાલચલગતના જામીન પેટે ગ ંજાવર રકમા પણ આપવી પડી છે. કેટલાને પેાલીસ ચાવડીમાં નિયમિત હાજરી ભરાવવા જવું પડે છે. “ઝાંસીની રાણી” દળવાળા અમે પણ એમનામાંથી છટકી શકયા નથી. હું તે માંડ બચી. એ લેકેએ પી. કયાં છે એ વિષે પૂછપરછ કરી. એનેા અર્થ એક જ...કે પી. યુકેદી તરીકે નથી. ગિરફતાર થયા. પછી તેમણે મારી પ્રવૃત્તિઓ વિષે પૂછ્યું. મેં તે તેમને બેધડક કહી દીધું કે હું સંધમાં કામ કરું છું. મારા લશ્કરી દળનુ નામ ઝાંસીની રાણી દળ છે... અને વધુ જિજ્ઞાસા હાય તે। દળના અધિ
કારીઓને મળે.
ગમે તે કારણેાએ પણુ, તેમણે મારા ઉપર દબાણુ ન કર્યું. સભવ છે કે મરણિયાના જેવી દેખાતી મારી વલણે પણ તેમને કૈંક વિચારમાં નાખી દીધા àાય. પણુ જ્યારથી ઘેર પાછી કરી બ્રુ ત્યારથી એક ભૂત મારી પાછળ લાગુ થઇ ગયું છે એમ લાગે છે. અત્યારે એ ધરની બરાબર સામે બેઠું છે. ભલે એ મારી પાછળ પાછળ ભમ્યા કરે, ફિકર નથી.
તે
પણ જો પી. એકાએક ઘેર આવી ચડે તે? માટે એની તલાશમાં રહેવું જોઈએ...અને એ આવી પડે એને સલામતીપૂર્વક સંતાઇ રહેવા માટે નજીક્રમાં જ કાઈ સ્થાન નક્કી કરી રાખવું જોઈએ. ઉપરાંત, દેાસ્તને પણ મારે ચેતવણી આપી દેવી એ-આ ભૂતની બાબત. જેથી, પી.તે પણુ ચેતતા રાખી શકાય—જો પી. મને મળતાં પહેલાં એમાંના કાઈ ને મળી જાય તે. ~
મે ૨૮, ૧૯૪૫
શ્રી. બહાદુરીને ગિરફ્તાર કરીને રંગૂનની જેલમાં લઇ જવામાં આવ્યા છે. હવે હદ થાય છે.
અવા તેા એવી છે કે, અમારા ખસેા જેટલા માણસાને કાઇ પણ જાતની અદાલતી કારવાઈ સિવાય, લાંબાટૂંકા કારાવાસની સજા કરવામાં આવી છે. તે બધા અત્યારે ઇન્સીન જેલમાં છે.
૧૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com