________________
જય હિન્દ
બનેવાર ૨૧, ૧૯૪૫ સ્વાતંત્ર-દિન આજે છે! સરસ સભા થઈ હતી. પી. આજે કઈ અજ્ઞાત સ્થળે ગયેલ છે. આપણે ફરીથી મળશે ખરાં, મારા નાથ? મારા મનમાં જે શંકાઓ અને ભયે જાગે છે તેની જાણ મને પિતાને પણ થતી હોય તે કેવું સારું
મારી જાત ઉપર મારે પૂરે કાબૂ રાખવો જોઈએ અને કામમાં વધુ ડૂબી જવું જોઈએ.
બ્રિટિશ અકયાબમાં ઊતર્યા છે. મોરચા ઉપરના સમાચાર સારા નથી. પણ લડવા માટે અને વિજય પ્રાપ્ત કરવાને અમારે નિરધાર છે.
સ્વાતંત્ર્ય–દિન પરના મલાયાના ફાળા તરીકે છેલ્લાં બે અઠવાડિયામાં અમારી આઝાદ હિંદ સરકાર માટે ચાળીશ લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા. બર્માના કુલ ફાળાને આંકડે આઠ કરોડ સુધી પહોંચે છે.
ફેબ્રુઆરી ૧૫, ૧૯ પીઠના રોજના સમાચારોની અસર નાબુદ કરે એવા ઉત્સાહપ્રેરક સમાચાર આવ્યા છે. કર્નલ એસ.ની સરદારી નીચેના સુભાષટુકડીના સૈનિકોએ અદભૂત વીરતા બતાવી છે અને ચોદમાં લશ્કરના ધસારાને ખાળ્યો છે.
માર્ચ ૧, ૧ew એક દ્વીપ ઉપરથી બીજા દીપ ઉપર કૂદતો કુદતે મેક આર્થર જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ પ્રશાંતના યુદ્ધમાં આપણે માટે માનશુકન વરતાતાં જાય છે. ૧,૫૦૦ અમેરિકન હવાઈ જહાજેએ નવ કલાક સુધી ટોકિય ઉપર બોમમારે કર્યો-સાથ રાખે એવી ડંફાસ મારી રહ્યા છે. કદાચ એ સંપૂર્ણ સત્ય ન પણ હોય, પણ જાપલાઓ ઉપર જીવલેણ આફત તોળાઈ રહી છે એ વાત નિર્વિવાદ, આહીં એમના ચહેરા ઉપરથી જ આમ લાગે છે તે ! અમે-, રિકન ઈ મામાં ઊતર્યા..અને અત્યાર સુધી ત્યાં ટકી પણ રહ્યા છે, પણ કેટલો વખત?
કન ગ્રેડની સરદારી નીચેની અમારી આઝાદ ટુકડીએ એક ભારે વિજય મેળવ્યો. કેજના સૈનિકે પાગલની પેઠે લડી રહ્યા છે. એમની દિલેરી વિષેની મેં ભી એક વાર આ પ્રમાણે છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com