________________
ઓસરતાં પૂર
જ્યારે તેમને પીછેહઠ કરવાને હુકમ મળ્યો ત્યારે તેમનામાં સનસનાટીની લાગણી વ્યાપી ગઈ. એ હુકમને તાબે થવાને એકએક સૈનિકે ઇનકાર કર્યોહમણાં જ બંડ ફાટી નીકળશે એવું વાતાવરણ થઈ ગયું.
“આપણું સૈનિકે એ દિલ્હી પહોંચવાનું છે, સિપેહરાલાર, નેતાજીએ અમને આમ જ કહ્યું છે. સંયેગો ગમે તેવા કપરા :હેય છતાં પાછા ન ફરવાની તેમણે અમને આજ્ઞા આપી છે. આ બ્રિટિશરોની કપટજાળ પણ હોય. બ્રિટિસ હિંદી સૈન્યના પેલા ચાર મેજર-ડે અને માદન, આિઝ અને ગુલામ સરવરે– એમણે પણ એવી કપટજાળ આપણુ ઉપર પાથરવાની કોશિશ કયાં નહતી કરી?”
કમાન્ડરે અને બીજા અમલદારેએ માણસને ખૂબ સમજાવ્યા. પીછેહા શા માટે જરૂરી છે તે પણ તેમણે એમને કહ્યું. “આપણુ પાસે દારૂગોળો નથી. આપણી પાસે કે નથી. મોટરકારે નથી. આપણે ચિન્દવીન પાર કરી તે જ વખતે આપણી પાસેથી ખાધાખોરાકી ખૂટી ગયેલી. આપણે ઘાસ અને મૂળિયાં ઉપર જ જીવવાને વારે આવ્યા છે. ઘણાખરા તાવથી પીડાઈ રહ્યા છે. મેલેરિયાના ખપ્પરમાં ઘણું માણસે હેમાઈ રહ્યા છે અને આપણી પાસે દવાદારનું પણ ઠેકાણું નથી. પીછેહઠ કર્યા સિવાય આપણે આ નથી.”
પણ માણસ સાંભળે જ શાના? “ઘાસભૂળિયાં ઉપર તે આપણે જીવીએ જ છીએ નાં ! ને જીવીશું ! પણ અમને આગળ વધવા દે દવાદારૂની અમને જરૂર નથી. અમારે જરૂર છે દુશ્મનને લિડાવવાની. અમે નેતાજીની આરાનું ઉલંધન નહિ કરીએ.”
આ લેકેએ બે વખત બ્રિટિશ દળોને ઇરાવદીની પેલી પાર હાંકી કાઢયાં હતાં.
એમને સમજાવવામાં આવ્યું કે “જાપાનીઓ તે કયારના પીછેહઠ કરી ગયા છે. એટલે પીછેહઠ કર્યા વગર છૂટકો જ નથી. પણ એ લેકે એકનાં બે ન થયા. “મહેરબાની કરીને અમને દુશ્મનને પીછો કરવા દે ! આજે તક છે. અમે એમને ચપટીમાં ચોળી નાખીશું.” એ જ એમને જવાબ
આખરે એક માણસને નેતાજી પાસે મોકલવો પડયો. નેતાજીના જ હરતાપરમાં લખાયેલ આજ્ઞાપત્ર આવ્યું ત્યારે જ એ લોકો સમજ્યા. પણ હવે વિધિનું સ્થાન આંસુઓ અને ડૂસકાંઓએ લીધું. નાના બાળકોની પેઠે આ બહાદુર રણબંકાઓ રાઈ પાયા. ભવયે તેમણે રામ ર પી રિવી. એ દિવસે કે. એની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com