________________
ચલો દિલ્લી
સેવકેની સેના રચવી હોય ત્યાં જબરદસ્તી ન ચાલે. બહુ બહુ તે કઈ માણસ પાસે જબરદસ્તીથી તમે બંદૂક ઉપડાવી શકો, પરંતુ જે ધ્યેય ઉપર એને આસ્થા જ ન હોય, એને ખાતર મરી ફીટવાની જબરદસ્તી તમે એના ઉપર કઈ પેરે કરવાના હતા ?
પહેલાં આપણું દુશ્મને એમ કહ્યા કરતા હતા કે, આઝાદ હિન્દ ફોજ એ કઈ ફેજ જ નથી; એ તે માત્ર પ્રચારને એક ગોળો જ છે; અને એવા ગેળાએ કંઇ મેદાને–જંગ ઉપર જઇને લડી ન શકે ! થેડા વખત પછી એન્ટી ઓલ ઇન્ડિયા રે િબરાડવા માંડે કે, આઝાદ હિંદ ફેજે હજુ સરહદ વટાવીને હિંદમાં પ્રવેશ નથી કર્યો. પણ હવે તે સરહદ પણ વટાવાઈ ચૂકી અને ફેજ હિંદની ધરતી ઉપર લડી પણ રહી છે એટલે દુશ્મનના હિંદીવિરોધી પ્રચારે વળી એક નવી ગુલાંટ મારી છે. તેઓ હવે એમ કહેવા માગે
છે કે, જે દિલ્લીમાં પહોંચવા માટે અમુક અમુક તારીખ નક્કી કરી હતી , અને એ તારીખ પણ ઊગી અને આથમી ચૂકી છતાં જુઓ, લેજને કયાંય
પત્તો છે? જાણે કેમ આપણે તારીખ નક્કી કરીને જ ન બેઠા હોઈએ ! | મેં તે તમને કહ્યું જ છે કે આઝાદ હિંદ ફેજમાં માછ લશ્કરીઓ છે અને નાગરિકો પણ છે.”
જુલાઈ ૬, ૧૯૪૪ . નેતાજીએ આજે રેડિયો મારફત ગાંધીજીને સંધ્યા.
જેમ કેઈ પુત્ર પિતા પાસે અંતર ઠાલવતે હેય, એમ એમણે ગાંધીજી કને પોતાનું અંતર ઠાલવ્યું. હર્ષ અને શોકની એકકેએક લાગણીને એમણે ઠલવી–લેશ માત્ર પણ દિલચેરી કર્યા વગર.
શેટે હેન્ડ મને ઠીક કામ આવી ગયું. મારો દીકરે મેટો થઈને આ . ભાષણ વાંચે તે કેવું સારું ! આ નોંધપોથીમાં એક પછી એક લખાતાં પાનાં ઉપર હું શું કહેવા મથું છું, કઈ ભાવના અંકિત કરવા મથું છું તે એને આ એક ભાષણ વાંચતાં પાંપણના પલકારામાં જ સમજાઈ જશે. “પૂ. મહાત્માજી, •
“બ્રિટિશ કારાવાસમાં શ્રી. કસ્તુરબાના કણું અવસાન પછી, આપના દેશબાંધ આપની ત્તાિત વિષે સચિંત બને એ કુદરતી છે. હિંદ બહારના
૧૦૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com