________________
ચલે દિલ્લી અમાનુષી અત્યાચાર આચરનારા બ્રિટિશરને પિતાના એ અપરાધની સજા મળવી જ જોઈએ.
જ આપણે હિંદીઓમાં એક મોટી ખામી છે. આપણે આપણું દુશમનને જેટલી ઉગ્રતાથી ધિક્કારવા જોઈએ તેટલી ઉગ્રતાથી ધિક્કારતા નથી. અતિમાનવ વીરતા અને ધીરતાની પરાકાષ્ટાએ આપણું દેશબાધ પહોંચે એવી જે આપણી બરછા હોય તે આપણે તેમને પોતાના વતનને ચાહતા શીખવવું જોઈએ...અને સાથે સાથે વતનના દુશ્મનને ધિક્કારતા પણ શીખવવું જોઈએ.
માટે હું માનું છું લેહી. દુશ્મનના હીથી જ એના ભૂતકાળના અપરાધેને હિસાબ સાફ થશે. પણ લોહી લેવું સહેલ નથી. એને માટે લોહી આપવાની તૈયારી જોઈએ. પરિણામે ભાવિને આપણે કાર્યક્રમ લેહી આપવાનો છે. આપણું ભૂતકાલીન પાપો આપણું વીરના લેહીથી જ દેવાશે. આપણુ વીરેનું લોહી એ જ આપણું આઝાદીની કિંમત છે. બ્રિટિશ જુલમગાર સામેના અ પણ હિસાબની પતાવટ આાપણા વીરાની નિજનું શોણિત રેલાવતી વીરતા જ કરી શકશે.”
જુલાઈ ૧૫, ૧૯૪ શત્રુઓના પ્રચારખાતાએ જે અવનવી તરકીબો અજમાવવા માંડી છે તે બાબત સુભાષબાબુએ અમારી મહિલા-શાખા સમક્ષ એક પ્રવચન કર્યું?
બ્રિટિશ પ્રચારે છેલ્લા વિશ્વયુદ્ધમાં જે રીતે અખત્યાર કરી હતી તેને વિષે તે ખુદ બ્રિટિશ લેખએ પોતે જ ખૂબ લખ્યું છે.
“એ પ્રચાર અસત્યની દિશામાં ક્યાં સુધી જઈ શકે છે તે જાણવા માટે પિન્સી જેરાની “સિક્રેટસ ઓફ યુઝ હાઉસ” અને “વરટાઈમ ફોલ્સદૂઝ” જેવી બે ચોપડીઓ વાંચે તે બસ. જર્મને મૃત સૈનિકનાં શરીરેમાંથી ચરબી નીચેવી કાઢે છે એ જાડાણને પ્રચાર કરનાર એક અંગ્રેજ જનરલ જ હતો. બ્રિગેડિયર ચાટ રિસ, પોતે જેને પ્રચાર કરી રહ્યો છે તે, નાતાળ જૂઠાણું છે એ પણ જાણતા હતા. યુદ્ધ પછી એણે કબૂલ પણ કર્યું કે મારા જૂઠાણામાં લોકો આટલો બધે વિશ્વાસ મૂકશે એમ મેં પોતે પણ નહોતું કર્ભેલું. પરંતુ ભેળા જમતે માન્યું કે બ્રિટિશ જનરલ જે માણસ કદી જૂઠું બેલે જ નહિ અને એ ભ્રમમાં ને બમમાં ગપગોળે વાર કરીને બે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com