________________
ચલા દિલ્લી
રમાં અમે ખૂબ આંઝાદ રહી શકયા છીએ. ઉપરાંત, અમારા કટ્ટરમાં કટ્ટર દુશ્મને પણ અમારા કાર્યક્રમની કાઈ નાની શી વાત ઉપર પણ આંગળી ચીંધીને કહી નથી શકતા કે લાણુ કરવામાં અમે અમારા દેશના ભાવિ હિત વેચી ખાધું.
અમારી છાવણીઓમાં જાપની ઉસ્તાદો નથી અને અમારા અધિકારીમંડળમાં જાપાની કે જન નિષ્ણાતે! નથી–એનું પણ આજ કારણ. અમારી ફોજ નખરાખ–મામુલી સિપાહીથી માંડીને સિપેહસાલાર સુધી શુદ્ધ હિંદી છે. જુલાઈ ૪, ૧૯૪૪ સુભાષબાબુ ખીજી તારીખે મેારચા ઉપરથી આવી ગયા. છેલ્લા બે મહિના થયા એ બધા મારચાતુ નિરીક્ષણ કરી રહ્યા છે. ફેજના સૈનિકાને એમાંથી કેટલી બધી પ્રેરણા મળે છે !
આજે · નેતા”સપ્તાહ'નો આરંભ થયો. ગયે વરસે આ જ દહાડે, શ્યાનાન–પરિષદમાં, પૂર્વ એશિયાના તમામ હિંદીની એમણે સરદારી લીધેલી. ૪થી જુલાઇ ! ગઇ ૪થી જુલાઇએ ત્રીસ લાખ હિંદીએ સુભાષબાબુની પડખે સંગઠિત ખડા થઇને પ્રતિજ્ઞા લીધી કે, “ મુક્તિ અથવા મૃત્યુ” એ જ હવેથી તેમને જીવનમંત્ર રહેશે,
..
માજે એક વાર ફરીથી જ્યુબિલી હૅાલ ચિક્કાર ભરાઇ ગયા હતા. બહાર રસ્તા ઉપર જમા થયેલી મેદનીને માટે લાઉડસ્પીકરાની ગોઠવણુ હતી. રાજમાનિ બદલે માનવ-મસ્તાનાં ગાઢ વના દેખાતાં હતાં.
છેલ્લાં બાર મહિનામાં આપણે જે સાધ્યુ તેને સાર આ છેઃ
૧. ‘ સસ્પર્શી તૈયારીના કાર્યક્રમ નજર સામે રાખીને આપણે માનવશક્તિ, સાધન–સ પત્તિ અને નાણાને એકત્રિત કર્યા.
૨. અઘતન યુદ્ધ માટે આપણે એક સૈન્ય તૈયાર કર્યું"...જેનું કદ વધતું જ
જાય છે.
૩. સૈન્યમાં આપણે એક સ્ત્રી–દળ પણ યેાજ્યું—જે ‘ઝાંસીની રાણી, દળ’ને નામે કામ કરે છે.
૪. આપણે આરઝી હકૂમતે આઝાદ હિંદ નામે આપણી પોતાની સરકાર રચી-જેને નવ મિત્ર રાજ્યાએ માન્ય કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૦૫
www.umaragyanbhandar.com