________________
ભભૂકતી જવાળા
કુમારી સી. અને શ્રી. પી. આજે ચાહ માટે આવ્યા હતાં અમે લાંબા વખત સુધી વાત કરી.
કુમારી સી. દેખાય છે તે નરમ, ૫ણુ રંગૂનને પિતાને જતઅનુભવ એણે કહેવા માંડે કે તરત જ એ જુદી જ બની ગઈ ઉપરથી ટાઢાબોળ દેખાતી એ છોકરીના અંતરમાં કેટલી છાની આગ ! એનો બાપ, રંગૂનની કોઈ પેઢીમાં હેડ કલાર્ક હતો. પહેલા જ બોમ્બબારામાં એ મરા. શ્રી. પી. બેરિસ્ટર છે. રંગૂનની હાઈકોર્ટમાં એ વકીલાત કરતા.
એમણે આપેલું વર્ણન હું આ નોંધપેથીમાં ખૂબ ઉતારીશ. શરૂ કર્યું કુમારી સી.એ
“જાપાનીઓએ રંગૂન ઉપર પહેલી વાર બેમ વરસાવ્યા ત્યારે અમારી પાસે જેને સમ ખાવા પૂરતું પણ સંરક્ષણનું નામ આપી શકાય એવી કોઈ ચીજ જ નહેતી ! બ્રિટિશ ગવર્નરે પિતા માટે રૂ. ૩૦,૦૦૦ના પ્રચંડ ખર્ચે એક સંરક્ષણ તૈયાર કરાવ્યું હતું. પણ વસતિની કોઈને કશી પડી જ નહતી. જાપાની હલ્લે ઓચિંતે અને અણધાર્યો આવ્યો. લગભગ એક હઝાર માનવીઓની કબર ખેરાઈ ગસત્તાવાર યાદીને સાચી માનીએ તે. પણ અમે તે જાણુએ જ છીએ કે સત્તાવાર યાદી સાચી નહતી. જાપાનના પહેલા બોમ્બમારાએ દશ હઝાર જેટલા રંગૂનવાસીઓનાં ઢીમ ઢાળી દીધાં !
બન્મ પડવા માંડયા અને રંગૂન ધ્રૂજી ઊઠયું, ધરતીકંપથી પૂજે તેમ. મકાને ખંડેરામાં ફેરવાઈ ગયાં. માર્ગો વચ્ચે ઊંડી ખીણો ખોદાઈ ગઈ. કાચના ટુકડાઓની કાળશેતરંજ બીછાઈ ગઈ અને વચ્ચે રસ્તાને એક છેડેથી બીજે છેડે સુધી પહોંચતાં, તૂટેલા તારના થાંભલાઓ અને પડી ગયેલા વૃક્ષોના લેબ્રિાળ લીટાએ દેરાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં વીજળીના તારે, માનવીઓની લો, મોટરકારે અને રિક્ષાઓ, બધું એકમેકની સાથે સેળભેળ. પાણુંના પાઈપ ફાટ્યા. રંગૂનમાં નાસભાગ થઈ રહી. સૌની એક જ નેમ હતીઃ એ કાળનગરથી જવાય તેટલે આઘે નાસી છૂટવું! માનવીની જીવતી કતાર સરજાઈ ગઈ. આગગાડીઓ અને રસ્તાઓ એ કતારથી છક્લકાઈ ઉઠયા. ધક્કા ઉપરથી બંદરના મજરે અદશ્ય થઈ ગયા. નોકરનું તે ક્યાં યે નામનિશાં ન જડે. મારે નોકર પણ નાસી ગયો હતે. ટ્રામે અને બસો માનવી–શન્ય રસ્તા વચ્ચે રેતી પડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com