________________
આઝાદીની ઉષા
આપણે આગેકૂચ કરવા માંડીએ ત્યારે એ આપા દુશ્મનેાના કાણુ વાળનાર એક પ્રલય-ચક્ર સમી બની રહે.
“આપણું કામ આસાન નથી. જંગ લાંબા વખત સુધી ચાલશે અને કપરામાં કપરી બનશે. પણ મને શ્રદ્ધા છે કે ધમ' આપણાં પક્ષમાં છે અને આપણે આખરે અજેય જ નીવડીશું. માનવજાતિના પાંચમા ભાગ જેટલા–૩૮ કરાડ-હિંદીઓને આઝાદ બનવાને અધિકાર છે, અને એ અધિકારને પ્રાપ્ત કરવા માટે તે શાણિતનાં મૂલ્ય ચૂકવશે. સ્વાધીનતાના આપણા જન્મસિદ્ અધિકારથી હવે વધારે વાર આપણને વંચિત રાખી શકે એવી કાઇ તાકાત પૃથ્વીના પટ ઉપર હું દેખતે નથી.
“દોસ્ત, આપણું કામ ક્યારનુંયે શરૂ થઈ ગયું છે—“ચલા દિલ્લી”ના વિજયનાદ ગજવતાં ગજવતાં, આપણે લડીશું અને આગે બઢીશું...ત્યાં સુધી કે જ્યાંસુધી નવી દિલ્લીના વાઈસરાયના મહેલ ઉપર આપણે આપણા આઝાદી ધ્વજ રોપી શકીશું અને જ્યાં સુધી પુરાણપ્રસિદ્ઘ દિલ્લીનગરના લાલ કિલ્લામાં આપણે આપણા વિજયાત્સવ ઊજવી શકીશું.”
ફેાજને માટે દુભાષીએ તૈયાર કરવાના હેતુથી ત્રણ કેન્દ્રો ઉધાડવામાં આવ્યાં છે Àાનાનમાં, ઢાલાલંપુરમાં અને સાલેતારમાં. ખસા રંગરા અહીં લશ્કરી અને “નિષ્ણાત કામ”ની તાલીમ લેશે.
સપ્ટેમ્બર ૧, ૯૪૩
ફાજના ર્ગફ્ટોને તાલીમ આપવા માટે સેરખ્ખાનમાં એક છાવણી ખેલવામાં આવી છે. મહિનાની પહેલી તારીખે.
નેતાજીની સાથે કાલાલમ્પુરની મુલાકાત લેનારાઓમાં એક હું હતી. રસ્તે, દરેક સ્ટેશને, હિંદીઓનાં ટાળેટાળાં ઊમટેલાં નેતાજીના દર્શન કરવા અને લતને માટે થેલીઓ આપવા માટે. કાલાલપુરમાં તે ટ્રેનને પા કલાક વધારે ખાટી થવુ પડયુ. ઉત્સાહના સાગર રેલાવતું ટાળું નેતાજીની આસપાસથી ખસે જ નહિ તે ! સુભાષબાબુએ સ્થાનિક કાકર્તાને કહ્યું: “આ વીરપૂજાને પ્રાત્સાહન ન આપતા. એ આપણી લડતને માટે શરમરૂપ નીવડશે. ધ્યેયને ખાતર આત્મલ્લિાપન કરવાની આવશ્યક્તા પ્રજાએ હવે સમજી લેવી જોઇએ. પ્રજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com