________________
આઝાદીની ઉષા
મુખારૅકબાદી આપું છું. મલાયામાં એવી અનેક છાવણી છે, અને એમાંની કેટલીક તેા બ્રિટિશ સૈનિકાને તાલીમ આપવા માટે પહેલેથી જ મેાબૂદ હતી, તેને આપણે આપણા કામમાં લીધી છે. આ ઉપરથી મને યાદ આવે છે કે આપણે જ્યારે હિંદ પહેાંચીશું ત્યારે આપણી ફોજને વસવા માટે ક્રાઇ નવી જ ખરાકા બાંધવાની આપણને જરૂર નહિ રહે. કલકત્તાથી મુંબઈ સુધી અને રાવલપીંડીથી મદ્રાસ સુધી બહુ જ સુંદર બરાકા તૈયાર પડેલી છે—હિંદી સૈન્ય માટે નહિં, પરંતુ બ્રિટિશ સૈન્યને માટે—બ્રિટિશ હિંદી સૈન્યની ટુકડીએ માટે. એ બધીને આપણા હિંદી ક઼ાજના સિપાહીના વપરાશ માટે લઇ લેશું અને એના ખલામાં બ્રિટિશરોને કઇ ખેતું હશે તો તે પણ આપવા હું તૈયાર છું—તે ખેલાશક હિંદની લેામાં વસી શકે છે.
""
અમે કેાની તાલીમ-છાવણીની મુલાકાત લીધી. લગભગ ૭૦૦ રંગરૂ તાલીમ લઈ રહ્યા છે. એમને જુસ્સા નમૂનારૂપ છે. નેતાજી એમની તાલીમ ઉપર ખુશ થઈ ગયા. હિંદી કારકૂનો અને વેપારીઓ, જેમના બાપદાદાઓએ છેલ્લાં સેા વરસ દરમિયાન બંદૂક જેવી ક્રાઇ ચીજને સપને પણ હાથ અડાડયે નથી તેઓ યુદ્ધકળામાં આટલા બધા નિપૂણ્યુ થઇ શકે એની અત્યાર પહેલા કલ્પના સુદ્ધાં કરવી મુશ્કેલ હતી. પણ મેાટી વાત છે જીસ્સા. ખ્રિતિજ્ઞા અત્યાર સુધી હિંદી પ્રજાને લશ્કરી અને બિનલશ્કરી એમ બે ભાગમાં વહેંચતા આવ્યા છે. જાણે કેમ ખરેખર જ પ્રજાના એવા કાઇ બે ભાગ મેાબૂદ ન હાય ! પણ એ ધતિંગ હવે ઉધાડું પડી ગયું છે. બ્રિટિશરોના એ ગપગાળાના એક જ હેતુ હતાઃ હિંદી પ્રજાને એક પ્રજા તરીકે લશ્કરી તાલીમમાંથી બાતલ રાખવી; અને હિના લશ્કરને બ્રિટનના ઉચ્ચ ખાનદાનેાના સડેલ નબીરાઓને ઇન્દરા બનાવવું. અમે, પૂર્વ એશિયાના હિંદીઓએ, આ ભરમને ભાંગી નાખ્યા છે. સપ્ટેમ્બર ૧૯, ૧૯૪
અમે લગભગ ૫૦ જણુ–રંગૂન જઈ આવ્યાં. ત્યાં ૨૬મી તે રવિવારે માઝાદ હિના છેલ્લા શહેનશાહ બહાદુરશાહની સમાધિ ઉપર એક ભવ્ય અને બદબાભર્યું સમારભ ઊજવાયા.
નેતાજીએ શહેનશાહની સ્મૃતિને ભાવભરી અંજલિ આપી.
“તિહાસની એ પણ એક અકળ કળા છે, કદાચ આપણે માટે ખુશનસીબ
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com