________________
હુકૂમત-એ-આઝાદ હિંદ
એ કૌલાલપુરમાંથી આવી. કૌલાલપુરમાં જિલ્લા રાહનછાવણી ઉધાડવામાં આવી છે. એક હજારથી વધારે માણસે લાભ લઈ રહ્યા છે.
વેલ્ફર સૅન્ટ્રલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં ૪૪૧ દર્દીએ દાખલ થયા. તખીખી રાહતને પ્રશ્ન અમારી સાધનસામગ્રીના પ્રમાણમાં ત્રણા જ મેટા ગણાય. કિવનાનના જથ્થા તે આવે તેવા જ ખલાસ થઈ જાય છે.
હું મારા કામમાં અવ્યવસ્થિત છું. કેપ્ટન એલે, મતે આ માટે ઠપકા આપ્યા. એ સાચાં છે પણ મેં કાઇ દિ' આવી રીતે કામ એછું જ કર્યું છે। . મારા ભૂતકાળ તરફ જોઉં છું તે તેમાં આખરે છે પણ શું? જાગલાના કન્વે ન્ટ'માં ઉછરીને મોટી થઇ. કૈક વેવલી પણ ખરી. ડ્રેસિંગ ટેબલ ઉપર ‘પ્રિયતમ” પ્રિન્સ ઓફ વેલ્સના ફોટો રાખતી. સન્નિપાત લાગુ પડયા હોય એમ ચાવી ચાવીને અંગ્રેજી ખેાલતી, અંગ્રેજોના ઉચ્ચારણાનું અનુકરણ કરીને ! વાત વાતમાં ખાટુ લાગી જતું...એટલી બધી તે આળી ! અત્યારે તે મારામાં ઇન્કલાબ જ થઈ ગયા; એ વખતની કાઇ બહેનપણી અત્યારે મળે તે મને ઓળખે ચે નહિ, કદાચ !
ગઇ કાલે એક નાટિકા જોઇ. “ચલા દિલ્લી” એનું નામ, લાખીસના રગટાએ એ ભજવેલી. ‘ભારતપુત્રમ’ અને જલીઆંવાલા બાગ’ પણ ભજવાયાં. સુંદર, શિક્ષણપ્રધાન, પ્રચારનાટિકાએ છે; જનરલ ડાયરે જ્યારે લેા ઉપર ગાળીબાર કરવાના હુકમ આપ્યા ત્યારે હું ખૂબ ઉશ્કેરાઈ ગઈ હતી. અભિનય લાજવાબ હતા. લાગે છે કે આપણા તરુણામાં કાઈ અજબ સાહિત્યકીય જાગ્રતિ આવી ગઈ છે. એવા એવાએ પ્રેરક ગીતા અને નાટકા લખ્યાં છે, જેમણે સ્વપ્ને પણ લેખક બનવાના વિચાર નહિ સેન્યે હાય ! લેખાતે સચાગે જ સરજાવે છે, એના સિવાય ખીજો કયા ખુલાસા હાઈ શકે-આ ઘટના માટે!
ફૈાજની સંખ્યા ૪૦,૦૦૦ સિપાહીઓથી વધુ ન જ હાવી જોઇએ એ પ્રતિબંધને નિષ્ફળ બનાવવા માટે સ ંધે એક તરકીબ કરી છે. પૂર્વ એશિયાના બધા જ હિંદીઓને-સ્ત્રીએ સુદ્ધાં-તેણે 'અપીલ કરી છે કે, છાવણીએમાં જને તેમણે થાડી લશ્કરી તાલીમ લઈ લેવી. એક ટૂંકા અભ્યાસક્રમ નિયત કરવામાં આવ્યે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫
www.umaragyanbhandar.com