________________
ચલા દિલ્લી
tt
આ પ્રાથનાપત્ર ઉપર અમે અમારા રુધિરથી જ હસ્તાક્ષરો કર્યા છે... એટલા માટે કે માતૃભુમિની આઝાદીને ખાતર મરી ફીટવાની તાલાવેલી અમારા અંતરમાં કેટલી છે તે વાતની આપને પ્રતીતિ થાય. અમારી કસોટી કરો, નેતાજી ! અમે કાઈ વાતે ઊણાં નહિ ઊતરીએ.''
પ્રાથના–પત્ર ઉપર બે મહારાષ્ટ્રીય બ્રાહ્મણ કન્યાએ, બે બંગાળી બ્રાહ્મણ કન્યાઓએ અને એ ગુજરાતી વિષ્ણુક કન્યાએ હસ્તાક્ષરા કર્યા હતા. બ્રિટિશ માલિકા જેમને બિન-ક્ષશ્કરી' જાતિમા કહીને વગેાવે છે એમાંની એ બધી ખાળા હતી. આંગળીઓ કાપી કાપીતે એમણે સહી કરી હતી– રુધિરના અક્ષરામાં.
અમે જવાબની રાહ જોઈ રહ્યાં છીએ. નેતાજી ઉપર અમને શ્રદ્દા છે. એ અમને છેહ નહિ દે.
માર્ચ ૧, ૧૯૪૪
'
આનંદ ! આન ંદ ! અમે ઊપડી ચૂકયા છીએ. રાણી ઝાંસી દળની બે ટુકડીએને મેદાને-જંગ ઉપર મેાકલવાની પરવાનગી મળી ગઇ છે. અમને ચેતવણી આપવામાં આવી છે કે, ત્યાં આગળની પરિસ્થિતિ ઘણી જ કપરી છે ! હું જાઉ છું, પી. ! હું પાછી ન આવું તે મારે માટે શાક ન ફરતા, મારી અંતિમ ાિ તમને અત્યારે જ જણાવી દઉં. હું બચ્છું છું કે, મૃત્યુ પછી તમે ફરી વાર પરણા-બની શકે તે રાણી ઝાંસી દળની કાઈ સૈનિક તરુણી સાથે. આ જીવન ોયા પછી કાઈ રંગરોગાન કરેલી ઢીંગલી તમને નહિ જ ફાવે.
મારા
જુહાર ! જીન અને મરણુના જીહાર તમને પણુ, દૂર ધરતી પર ફૂલની પેઠે ખીલ રહેલ મારા ભેટડાને પણ !
દૂર પંજામની
મા ૨૨, ૧૭૪૪
હિંદની ધરતીના જે વિસ્તાર અમારા હાથમાં પહેલવહેલા આવે, તેના ગવનર તરીકે હકૂમતે આરઝીએ કન॰લ ચેટરજીની નિમણૂક કરી છે.
મારે કાને ફરી વાર અળખામણી અફવાઓ અથડાઈ છે. જાપલા બહુ જ શરમભરી રીતે વર્તે છે. બ્રહ્મદેશમાં અમારી ૨૦,૦૦૦ જેટલી ફાજ છે. એમાંથી યુદ્ઘમારચા ઉપર અત્યારે ફક્ત ૧૦,૦૦૦ જ છે. અને તેમાંથીયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૮૯
www.umaragyanbhandar.com