________________
હુકૂમત–એ–આઝાદ—હિંદ
સૈનિકાને માટે પણ તંગી છે! એટલે નેતાજીએ ખારમાં રહેલા જથ્થા તરફ નિર્દેશ કર્યો. જાપાનીઓએ શહેરીઓની જરૂરીઆતેનું બહાનું બતાવ્યું અને ખૂજારામાં માપધી અને ભાવનિયમન કરવાની આવશ્યકતા આગળ ધરી. શ્રી. કે. એ મને કહ્યું કે નેતાજી આ પ્રશ્ન અંગે ધણા મૂંઝાયેલા છે. ઝાંસીની રાણી'’ ટુકડી માટે અમને, જે છેલ્લા ધાબળાના જથ્થા મળ્યેા તે કાળાં બજારમાંથી ખરીદાયેલા હતા !
ડિસેમ્બર ૨૭, ૧૯૪૩
૯, નારીસ રાડ ખાતેના ક્ષ્ાનાન રાષ્ટ્રીય શાળાના ઇનામવહેંચણીના મેળાવડા પ્રસ ંગે નેતાજી હાજર રહ્યા હતા. એ વખતે એક નાની પત્રિકા વહેંચવામાં આવી હતી. એમાં શાળાના રાષ્ટ્રીયત્વ વિષે લખવામાં આવ્યું હતું અને નીચેના વિષયે ત્યાં શિખવાય છે એમ જણાવવામાં આવ્યું હતું :
હિન્દુસ્તાની, હિંદના રાષ્ટ્રિય પ્રતિહાસ, ગાંધીજી, તિલક, નહેરૂ, સી. આર. દાસ જેવા મહાન નેતાએાનાં જીવનચરિત્રા, હિંદની ભૂગાળ, સંગીત અને રાષ્ટ્રગીતા, પ્રાકૃતિક અભ્યાસ, હસ્તકળા અને ચિત્રકામ, ગણિત, આરોગ્ય, બાગખાની, નૈતિક તાલીમ, શારીરિક તાલીમ અને રમતા, સાષ્ટ્ર બનાવવાના, શાહી બનાવવાના અને ઈલેકટ્રોપ્લેટીંગના હુન્નરો, પાણી સ્વચ્છ કરવાનું શાસ્ત્ર, બાઈ સીકલ, ગ્રામેાફાન અને ઘડિયાળ દુરસ્ત કરવાનેા હુન્નર. પ્રાથમિક લશ્કરી તાલીમને પણ ડ્રિલમાં સમાવેશ કરવામાં આવે છે.
શાળા સહશિક્ષણ આપે છે અને બાર વર્ષ તથા એની ઉપરનાં Èોકરાછોકરીઓને એમાં લેવામાં આવે છે. સાંજના બે કલાક માટી ઉંમરનાં માણસાને અક્ષરજ્ઞાન આપવામાં આવે છે.
પહેલાં શાળામાં એક ડૉલરની નાની એવી ફી હતી; પણ હવે એ કૌ કાઢી નાખવામાં આવી છે.
અમારી ફાજ ક્રાંતિકારી સેના તરીકે કરસરથી રહે છે. કન`લના પગાર દર મહિને અઢીસા રૂપિયા છે અને મેજરના દર મહિને એકસા પંચ્યાશી રૂપી જેટલા છે. ખારાક અને કપડાં ાજ તરફથી મળે છે. પણ અમે સાચા ક્રાંતિકારીઓની જેમ રહીએ છીએ અને બચાવી શકાય એટલા બધા પૈસા સાના ાળામાં આપીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
23
www.umaragyanbhandar.com