________________
જય હિન્દ
મલાયા અને બ્રહ્મદેશ તથા તાલૅન્ડમાં પશુ એવી અનેક છાવણીએ છે, ઠેર ઠેર ધ્યેયમંત્ર છેઃ મદ્યતન ઢબના આયુધાના ઉપયાગ એકેએક હિંદીને આવડવા જોઇએ. આપણે આપણી લશ્કરી તાકાત પુનઃ પ્રાપ્ત કરવી ોઇએ, બાળકાએ સુદ્ધાં; જેથી કરીને જાપાની કે બ્રિટિશ કાઈ પણ શાહીવાદી સત્તા, આપણુને ગુલામીમાં રાખવાની ચેષ્ટા જ ન કરે.
ચલા દિલ્લી
અનેવારી ૮, ૧૯૪૪ રગૂનમાં આવી પહોંચ્યા. યુદ્ધના મરચાની અને તેટલી સમીપમાં રહી શકીએ એટલા ખાતર અમારાં મુખ્ય મથકને બ્રહ્મદેશ ખસેડવામાં આવ્યું છે. એક ખીજુ પણ કારણુ છે. જાપાની સેનાપતિઓ આપણી ફોજ બ્રહ્મદેશમાંથી હિંદુ ઉપર થનારા આક્રમણુમાં શામેલ થાય એમ નથી ઈચ્છતા એવા નેતાજી અને અમારા અમલદારાને શક છે. નેતાજી આ બાબત બહુ જ મક્કમ છે. એટલે આ મથક. ખલી જાપાનીમાની ઇચ્છા એવી છે કે, ઇમ્ફાલ તેઓ સર કરે; ફાજ પછી પાછળથી આવીને તેમને સહાયતા કરે. કેટલું ખેřદુ અને વિચિત્ર 1 હિંદની ધરતી ઉપર પ્રવેશ કરવાના યુદ્ધમાં તે ફોજે જ માખરે રહેવું જોએ. અંતે તે આ અમારું જ યુદ્ધ છે ને! હકૂમતે મારઝીએ શહીદ પાના ચીફ્ કમિશ્નર તરીકે જનરલ લેકનાથનની નિમણૂક કરી છે.
જાનેવારી ૨૬, ૧૯૪૪
આજે અમે આઝાદી દિન ઊજન્મ્યા. સાઠ હજારથી ઓછી નહિ હાય એવી માનવમેદની સમક્ષ નેતાજીએ એક પ્રવચન કર્યું. સાત સાત, દશ દશ માલેન પન્થ ખેડીને લેાકા આવ્યાં હતાં.
એક ધટનાની નોંધ તા લેવી જ જોઇએ.
સભાના આરંભમાં નેતાજીને હાર અપવામાં આણ્યે. નેતાએ, ભાષણ દરમ્યાન અને પેાતાના હાથ ઉપર વીંટાળી લીધા હતા. એમનું હૃદયદ્રાવક ભાષણ પૂરું થયું ત્યારે લેાકાના ઉત્સાહ ટાચે પહેાંચ્યા હતા. એ વખતે એમને એક વિચાર આવ્યા. શ્રોતાઓને એમણે પૂછ્યું: “આ હાર કાર્ડ ખરીદશે? જે નાણા ઊપજશે તે ફાજના ખર્ચમાં જશે.”
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com