________________
જય હિન્દ
આ વરસની આખર સુધીમાં અમારા કુલ ફાળા ૭૭, ૨૭, ૯૪૭, ડૅલર જેટલા થયા. આ ખાખતમાં મલાયામાં સૌથી મેખરે શ્યાનાન છે. એણે એગણુત્રીશ લાખ, ચેારાણું હજાર રૂપિયા એકત્ર કર્યાં છે.
અને આ રકમમાં, ભેટ તરીકે આવેલાં ધરેણાં અને સેાનારૂપાની જે ચીજો આવી છે તેને તે સમાવેશ જ નથી થતા. એની કિંમત યાશી હજાર ડોલર જેટલી થાય છે. અમારા મુખ્ય હિસાબી અસર શ્રી. એમ. પાસેથી મને આ આંકડા મળ્યા છે.
નેતાજી જ્યારે તાજેતરમાં પેનાંગ ગયા ત્યારે ત્યાંની જાહેર સભામાં એમણે આઝાદ સરકાર માટે નાણાની માગણી કરી. શ્રોતાસમૂહમાંથી એક જુવાન નાકરે આગળ આવીને નેતાજીને એક ચાંદીની નાની ફૂલદાની ભેટ આપી કહ્યું કે “મારી પાસે કઈં પણુ કીમતી ચીજ હાય તો તે આ જ છે અને એ મારી સદ્ગત માએ મને આપેલી છે.' નેતાજીએ વિશાળ જનમેદની સમક્ષ એ ફૂલદાનીની આખી યે વાત કહી સંભળાવી અને એનું લીલામ કર્યું. એમણે કહ્યુ` કે પચીશ હજાર ડૉલર કરતાં ઓછી માગણી તે પેતે સ્વીકારશે જ નહિ. માગણીઓ ઉપર તે ઉપર ચડતી ગઇ. છેવટ એ ફૂલદાનીના એક લાખ ને પાંચ હજાર ડૅાલર ઊપયા 1
નેતાએ આજ પહેલી વાર આઝાદ હિંદની ધરતી શહીદ દ્વીપ ઉપર ઊતર્યા: હિંદી ક્રાન્તિવીરાની એક રીતે બની રહેલ પાટ બ્લેર ઉપર એમણે ત્રિરંગી ધ્વજ ચડાવી દીધો ! જય હિંદ !
ડિસેમ્બર ૩૦, ૧૯૪૩ ઉપર પગ મૂકયા. એ કહીએ તા તપાભૂમિ
જાનેવારી ૪, ૧૯૪૪
કન'લ ખી.એ અમારી ‘રાણી ઝાંસી' પટણાની છાવણીની મુલાકાત લીધી. લશ્કરી શિસ્ત વિષે તેમણે અમારી સમક્ષ પ્રવચન કર્યું.
સંધના પ્રતિનિધિએ છાવણીની મુલાકાતે આવ્યા હતા. કૅપ્ટન એલે. તેમને સૌને આગ્રહભરી વિનંતિ કરી કે ઝાંસી રાણી' પલટણ માટે ખને તેટલી શિક્ષિત બહુનાની ભરતી કરશે.
આજે સેલાંગાર સ્ટેટમાંથી છ નવી રંગો અમારી છાવણીમાં આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com