________________
જય હિન્દ ઉત્સાહ એ એક જ માર્ગે વહેવા જોઇએ. નેતા તે નિમિત્ત માત્ર. આવે તે જાય. લડત હંમેશાં ચાલતી રહેવી જોઇએ.
એમાંના એક જવાબ આપ્યા: આ લેફ્રા આટલા ઉત્સાહથી આપનું સ્વાગત કરવા આવે છે, કારણ કે આપે લડતમાં નવા પ્રાણ પૂર્યાં છે, કારણ કે આપ, એમના હૃદયામાં જે આઝાદીની લગન સળગી રહી છે તેના સૌથી શ્રેષ્ઠ પ્રતીકરૂપ બની ગયા છે.”
જાહેર સભા થઈ ત્યારે થેલીઓ અને ભેટા આપવાના કામે પૂરા એક ક્લાક લીધા. પછી નેતાજીએ ભાષણ કર્યું. શ્રોતાવૃંદને ભાવનાની પરાકાષ્ટાએ પહેોંચાડયા. કાલાલપુરે આવી સભા પૂર્વે કંદી જ નહિ જોયેલી. એને ઉત્સાહ નિઃસીમ હતા.
નેતાને કહ્યું :
પંચ કી લડી આર એક કા ખેાજ” એમ કહીને ચેાડી થોડી કુરબાની આપવાના દિવસે હવે પૂરા થયા છે. હવે તે આપણામાંનાં એકકેએક પેાતાનુ સર્વસ્વ હામી દેવું પડશે. એ સર્વસ્વમાં જીવનનું બલિદાન પણ આવી જાય છે. અદ્યતન સૈન્યને જરૂરી એવા બધા સર્જામ પૂરા પાડ્યા પૈસા અને સામગ્રી નો ખરાં જ.
“દુનિયામાં જ્યાં સુધી શાંતિ હતી ત્યાં સુધી શઓ મેળવવાં અને વાપરવાં એ હિંદી પ્રજાને માટે લગભગ અશકય હતું. એટલું જ નહિ પણ હિંદુ બહાના હિંદીઓ માટે પશુ અશક્ય હતું. પણ પાડ માના આ વિશ્વયુદ્ધને કે આથી પાંચ વરસ પહેલાં જે. અશક્ય હતું તે આજે શકય છતી ગયું છે. હવે તમારે શસ્રો જોઈએ તે તમે એ મેળવી શકા છે-હિંદમાં નહિ પણ હિદની બહાર. અત્યારે હવે તમારે એક અદ્યતન ઢનું સૈન્ય સરજવું હૈય તે તમે તેમ.કરી શકેા છે. માટે હું કહું છું કે આ વિશ્વયુદ્ધ આપણે માટે ઇશ્વરે માલ્યા જેવું છે. સાંસ્થાનિક સ્વરાજ કે સ્વશાસન નહિ પરંતુ મુકમ્મલ માઝાદી પ્રાપ્ત કરવાની એક અપૂર્વ તક એણે આપણા હાથમાં મૂકી દીધી છે.
“તમારાં કાલાલપુરના હ્રદયમાં જ, હિંદી વાંમર્દાને બાઝાદી ગ માટે તાથીમ આપવાની એક છાવણી તમે ઊભી કરી છે તે માટે હું તમને
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com