________________
જય હિન્દ પણ અતિશયાક્તિ નથી. હિંદની સ્વાધીનતા માટેની એમની સેવાએ અસાધારણ છે, અદ્ભુત છે. કાઇ પણુ બીજો માસ, એક જિંદગીમાં, એમણે જે સિદ્ધ કર્યુ છે તે સિદ્ધ કરી શકત નહિ. નજદીકના ઇતિહાસમાંથી શેાધવા જઇએ તા કંઇક અંશે મુસ્તફા કમાલ એમના જેવા લાગે છે—જેમણે ગયા વિશ્વયુદ્ધ પછી તુર્કીને 'પરાજય બાદ પણ બચાવી લીધું અને જેમને તુર્કી લેકા “ગાઝી” તરીકે ઓળખે છે.
kr
“ ૧૯૨૦થી હિંદના લેાકેાએ ગાંધીજી પાસેથી, આઝાદીની પ્રાપ્તિ માટેની ખે અતિવાય વસ્તુ શીખી છેઃ પહેલાં તો, તે રાષ્ટ્રીય સ્વમાન અને આત્મવિશ્વાસના પાઠ શીખ્યા છે, જેને પરિણામે આજે એમના જિગરમાં ઈન્કિલાબને આતશ સળગી રહ્યો છે. ખીજાં, આજે હિંદના ખૂણેખૂણામાં પસરી ગયેલી એક દેશવ્યાપી, વિરાટ સસ્થા એમની પાસે જીવતીજાગતી મેાબૂદ છે.
“ આઝાદીના સીધા રાહ ઉપર મહાત્મા ગાંધીજીએ આપણને મક્કમપણે કદમ ઉઠાવતા કરી દીધા. એ અને બીજા નેતાઓ આજે કારાગારના સળી પાછળ સડે છે; એટલે, મહાત્મા ગાંધીજીએ આરંભેલા કાને હિંમાંના અને હિંદુ બહારના એમના દેશવાસીઓએ પરિપૂર્ણ કરવાનું છે.
48
હું તમને યાદ આપવા માગું છું કે ૧૯૨૦ના ડિસેમ્બરમાં નાગપુર ખાતે મળેલી કોંગ્રેસની વાર્ષિક બેઠકમાં મહાત્મા ગાંધીજીએ પેાતાને અસહકારના કાર્યક્રમ પ્રજા સમક્ષ રજૂ કર્યો ત્યારે એમણે કહેલું કે “ હિંદ પાસે આજે સમશેર હાત તા એ સમશેર એણે ખેંચી ાત. આગળ ચાલતાં મહાત્માજીએ એમ કહ્યું હતું કે સશસ્ત્ર બળવા કરી શકાય એમ નથી, તેથી દેશની સમક્ષ અસહકાર અને સત્યાગ્રહ સિવાય ખીને કાંઈ જ માર્ગ નથી. ત્યારબાદ સમય બદલાયા છે અને હવે હિંદની પ્રજા માટે તલવાર ખેંચવાનું શકય બન્યું છે. આપેણુને હ અને ગવ થાય છે કે હિપ્તે મુક્ત કરવા માટેનુ લશ્કર સર્જી શકાયું છે અને નિપ્રતિનિ એની સંખ્યામાં વધારા થતા જાય છે.”
હુકૂમત-એ-આઝાદ-હિંદ
??.
ટોબર ૧૧, ૧૯૪૩
સત્તરમી તારીખે ટપાલ ખાતે આયહિ ાંજની એક નવી તાલીમ અપણી ઉપાડવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com