________________
. જય હિન્દ પછી તે આખાયે બ્રહ્મદેશમાં વાયુની પેઠે આ વાત પ્રસરી ગઈ. બા માઓને અંતર્ધાન થઈ જવાની દૈવી સિદ્ધિ મળી હતી અને એને પ્રતાપે એ જેલમાંથી નાસી છૂટયે એવી વાત ફેલાવા માંડી છે અને લાય એમાં નવાઈ પણ નહતી ! તુરંગના બધાં બારણું, બારીઓ અને સળિયાઓ જેમનાં તેમ હતાં. અને છતાં પંખી ઊડી કેમ ગયું ! વાતનું વતેસર થવા માંડ્યું અને અસલી કથાની અનેક રંગબેરંગી આવૃત્તિઓ પ્રજાના હેઠ ઉપર દિલચસ્પીથી રમી રહી! બ્રિટિશરોની ઈજજત ખાકમાં મળી ગઈ!
ખરી રીતે બન્યું હતું ફક્ત એટલું જશ્રી. એસ.ના કહેવા પ્રમાણે કે એ ઐતિહાસિક દિવસે વહેલી, સવારે ઉષા ઊગી નહાતી એવે વખતે, માંડલે પાસે થઈને ઈરાવતી નદી વહે છે તેમાં ચેડાંક હવાઈ જહાજે ઊતર્યા. સૌએ એને નજરોનજર દીઠાં-પણ એક શબદ પણ કોઈએ ઉચ્ચાર્યો નહિ. કેટલાક બ્રહ્મી સાધુઓ, કેસરિયા વાઘાવાળા, એ વિમાને તરફ જતાં જોવાયેલાં. એ લેકે અંદર દાખલ થઈ ગયા. એજીનેમાં જીવ આવ્યો અને વિમાને ઊડી ગયાં. સવાર પડી અને જેલરે કેદીઓની હાજરી લીધી....
ન ૩, ૧૯૪૫ શ્રી. રાસબિહારી બેઝ ચાર દિવસ પહેલાં ટોકિયા તરફ રવાના થઈ ગયા. ' સુભાષબાબુ કિયોમાં ઊતરે કે તરત જ એ એમને મળશે.
પી. લાંબી મુસાફરી કરીને પાછા આવ્યા છે. મલાયા-તાઇલેન્ડની સરહદ સુધી એ જઈ આવ્યા. રબરની વિશાળ વસાહતો, જેમાં તામિલ મજૂરે હઝારેની સંખ્યામાં કામ કરે છે, એ જોઇ આવ્યા. રબરનાં જંગલોનું એમનું વર્ણન પરિકથાઓની યાદ અપાવે એવું છે.
કામદાર તરફની માલિકની વર્તણક તદન ખરાબ. એમને સંગઠન કરવાની • પરવાનગી જ નહિ. મેનેજરની દયા ઉપર એમને જીવવાનું...જંગલીઓની પેઠે.
આ લેકોને પી.એ જ્યારે સધને સંદેશ સંભળાવ્યો ત્યારે તેમના આનંદને પાર ન રહ્યો. પી.ની આસપાસ તેમના ટોળેટોળાં ઊભરાયાં. અનરિક્ષમાંથી કઈ તારણહાર તેમના દુઃખેને ઇલાજ કરવા માટે ઉતર્યો હેય એમ તેમને લાગ્યું.
બા ગરીબ, અભણ, અજ્ઞાન, તામિલ મજૂર માતૃભૂમિ માટે સર્વરવની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com