________________
ભસૂક્તી વાળા
પણ તે પછી તરત જ યુ સેાની કારકિર્દી ઉપર પણ પ્રલયના પૂરી ત્યાં. અમેરિકામાંથી એ પ્રાદેશ તરફ પાછા ફરતા હતા તે વખતે રસ્તામાં બ્રિટિશરોએ એને ગિરફ્તાર કર્યો અને જે આક્ષેપ એના હરીફ્ છા માએ ઉપર એમણે મૂકયા હતા તે જ આક્ષેપ એના ઉપર મઢીને-જાપાનીએ સાથે પત્રવ્યવહાર કરવાને એને તુરંગ ભેગા કરી દીધા. એ ખીચારા ગયા હતા બ્રિટનમાં બ્રહ્મદેશ માટે સાંસ્થાનિક દરજ્જાનાં સ્વરાજ્યની માગણી કરવા માટે. બ્રિટિશરાએ એની માગણીને ઇનકારી કાઢેલી. ત્યાંથી એ ગયા અમેરિકા, બ્રિટન સાથેની પેાતાની નિષ્ફળ મસલતાની ત્યાંથી એણે જાહેરાત કરી...અને વતન પાછા ફરતાં વચ્ચે ઝડપાઈ ગયેા.
માની આખરમાં, મેમ્મેામાંથી, એક ઉચ્ચ કક્ષાના સદેશવાહક આણ્યે. અહ્મદેશને બ્રિટિશ ગવનર અત્યારે મેમ્યામાં છે. એ ગયા માન્ડલેની જેલમાં. કલાકા સુધી એની અને ના માએ વચ્ચે વાતચીત થઈ. બ્રિટિશરા ના માગેને 'બિનશરતી' મુક્તિ આપવા માટે તૈયાર હતાં. પણ એક શરતે 1-ને એ બ્રહ્મદેશને બ્રિટિશરા પ્રત્યે વફાદાર રાખવા માટે મહેનત કરે તેા. પહેલી ખેાળાધરી એણે એ આપવાની હતી કે બહાર નીકળીને તરત જ એ એક નિવેદન બહાર પાડે અને બ્રિટિશરાએ બહ્રદેશને વ્યવહારુ સ્વશાસન બક્ષી દીધુ છે એવી જાહેરાત કરે !
પણ ખા મામાની યેાજના કાંઈ જુદી જ હતી. એ રી ગયા. મુશ્કેલી ઊભી કરવા મડયેા. દેશવાહક ફ્રી પાછા મેમ્યા ગયા, મસલત કરવા માટે. પણ મેમ્યાએ ના માની શરતાને ઠોકરે મારી. અને તે પછી તરત બ્રિટિશરાત્રે નક્કી કર્યું" કે આ માણસને જો સાચવવા હાય તા હિંદની કાઇ જેલમાં ખસેડવા જોઇએ. સદેશવાહક પાછો માંડલે આવ્યા, સશસ્ત્ર દળ સાથે ખા માઓને લઈ જવા. પશુ પંખી પાંજરામાંથી ઊડી ગયું હતું. કયાં, કેવી રીતે, પ્રભુ જાણે !
સુભાષબાબુ કલકત્તામાંથી અદૃશ્ય થયા હતા. પોતાના ધરમાં એ નજરકેદ હતા અને બારણે સી. આઇ. ડી. ખડા પહેરી ભરતી હતી, તેમાંથી એ સટકયા. ના માનું અદશ્ય થવું એ પણ એવા જ એક ચમકાર હતા. સુભાષબાબુના સ્તાં વધુ કપરા ચોકીપહેરાને એણે થાપ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
33
www.umaragyanbhandar.com