________________
ભભૂકતી જવાળા કુરબાની આપવા તૈયાર થયા એમાં કે ખાસ નવાઈ પામવા જેવું પણ નથી!
જ્યાં જ્યા હિંદી, ત્યાં ત્યાં હિંદ. દૂર દૂરની રબર–વસાહતમાં પી.એ હમેશ એક જ દમ દીઠું જ્યાં જ્યાં હિંદી મજૂરે છે ત્યાં ત્યાં તેઓ એક નાનકડું હિંદ ખડું કરી દે છે. રામાયણ અને મહાભારત...અને ગાંધીજીનું નામ પણ wદેવની સાથે જ છે.
મલાયાની આ રબર–વસાહતનાં કરતાં વધુ નિસાહ કરનાર વાતાવરણ, પી. કહે છે કે, એમણે કયાંયે દીઠું નથી. લાંબા રબરિ-વૃક્ષોની સમપ્રમાણુ કતારે ઉપર કતારે. પત્રક્ટા એટલી બધી વાટી છે કે સનાં કિરણે એને ભેદીને ધસ્તી સુધી પહોંચી જ શકે નહિ!
વરસાદ દરમિયાન અહીં જે ભેજ થાય છે તેની તે કલ્પના કરવી પણ મુશ્કેલ. અાપના પાંદડાંઓનાં બનાવેલાં ઝૂંપડાઓમાં કામદારે રહે. ઝૂંપડાની ભો પસ્તીથી છ કટ ઊંચી. ઝૂંપડાં જાણે ઊંચી ચાંખડીઓ ઉપર ચડીને જ, કેમ ન ઊભાં હોય!.
પી. કહે છે કે સભા ચાલતી હતી તે જ વખતે વાદળના ગડગડાટ સાથે વરસાદનું એક ઝાપટું આવી ગયું. વીજળીના આકાર અને દે-માર વરસાદ. પણ સભામાં એક પણ માનવી સળવળ્યું નહિ. પા કલાક પછી વરસાદનું પાણી ટપકવા માંડયું. વનવૃક્ષનાં પાત્રોની ઘનઘટા સેસરું. પણું ટપ ટપ એક વાર શરૂ થયું કે પછી બસ ચાલ્યા જ કરે. બિનઅનુભવીને તે એ પાગલ જ બનાવી મૂકે. પણું કામદારોને એ સદી ગયું હતું.
રકત સનારી જળ અહીં પુષ્કળ છે. વિશાળકાય ગજરાજો અને વૃક્ષોની શાખા ઉપસ્થી નદીઓના કીડભર્યા કિનારા ઉપર ઠેકાઠેક કરતાં મહામ
! એ પાડ્યા કાદવમાં પૂછડું ખંતાડીને ઊભા રહે...અને પાસે જઈને પસાર થનારા માનવીને જોયા કરે! વાનરે પણ છે. પક્ષીઓ અને વાલો તે અજબ. ઉષ્ણ કટિબંધનાં વનનું બધું યે પ્રાકૃતિક સૌન્દર્ય અહીં જોવા મળે. પણું એને આનંદ થોડી જ વાર માણી શકાય. પછી–પછી જંગલ તમારા માત્મા ઉપર ઓથાર થઈને ચડી બેસે. તમને ગૂંગળાવી નાખે. તમારા શ્વાસને કઈ રૂધી રહ્યું હોય એમ તમને લાગ્યા કરે.
આ જંગલે સોંસરવા થઈને જાપાનીઓ મલાયામાં ઘૂસ્યા હતા–કંગાલ કામદારેને વેશ ધારણ કરીને જંગલી કામેએ એમનું મિયાપણું કરેલું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com