________________
દીધું. એ માનવકીટ તરીક-એક પામર જતુ તરીકે એ પરખાઈ ગયેમાન્યાતા મનાતા હતા તે મગતરાં નીકળી પડ્યાં. એમને સંભારીને કે એમના કમનસીબ ઉપર કોઈ કૂતરું પણ નહિ ભસે ..
ઓગસ્ટ ૧, ૧૯૮૪ કચેરીમાં આવતા સમાચાર ઉપરથી લાગે છે કે સંઘના સભ્યો નેંધવાની ઝુબેશ દિનપ્રતિદિન વધતા જતા ઉત્સાહથી ચાલી રહી છે. એકલા મલાયામાં દશા મુખ્ય શાખાઓ અને પચ્ચાસ ઉપશાખાઓ ઊઘડી છે. સભ્યોની સંખ્યા લગભગ એક લાખ અને સિત્તેર હઝારના આંકડાને આંબી ગઈ છે.
મલાયાને ખૂણે ખૂણેથી ફેજમાં ભરતી થવા માટે સ્વયંસેવકે અરજી મોકલી રહ્યા છે. જેની ભરતી ફરજિયાત નહિ, પરંતુ સંપૂર્ણ મરજિયાત ધોરણે થવી જોઇએ એવી નેતાઓની આશા છે. નૈતિક દબાણ પણું ન જોઈએ. મને લાગે છે કે એ જ બરાબર છે.
માઝાદ ફેજ માટેના સનિકાની પસંદગી બાબત જેટલી કાળજી રખાય એટલી ઓછી. દિલ્લી રષેિ બ્રિટિશ લશ્કરના સૈનિકોને ફોજમાં જોડાવાનું કહી રહ્યો છે-હમણા ફેજમાં જોડાઈ જાઓ અને પછી અણીને વખતે મેદાને જંગમાં ફેજને દગો દઈને પાછા બ્રિટિશ સૈન્યમાં ચાલ્યા આવે. અમારે ખૂણ. લોનું કામ નથી; અને પરાણે ભરતી થયા હોય એ ખરે ટાણે ખૂટલ જ નીવડે.
દૂર દૂરની વસાહતમાંથી ફોજને માટે અનેક પ્રકારની ભેટે આવી રહી છે. રોકડ નાણાં પણું. હવે શંકાને કહ્યું સ્થાન જ નથી. મેર ઉત્સાહ અને પ્રવૃત્તિને ધમધમાટ છે. નેતાજી અમારા માલનના પ્રધાન પ્રેરકબળ થઈ પિયા છે. પણ, એ જ્યાં જાય છે, ત્યાં એક વાત તે ફરી કરીને કહે છે:
ખાધુનિક યુગ એ મૂર્તિપૂજાને યુગ નથી. એક માણસ ઉપર બધો આધાર રાખીને આગળ વધવું પરવડે નહિ. વ્યક્તિ કરતાં કાર્ય માટે છે. એક માણુસની સરમુખત્યારી આપણને ન ખપે. આઝાદીના મેદાને-જંગમાં આપણે સૌ સરખાં. સૌ રવાધીનતાના સૈનિકે.” *
નેતાજી ૧૫મીએ નાન આવવાના છે, તે દિવસે એક ખાસ રેલી યોજવાનું નકકી થયું છે. હિંદમાં જે કાતિ શરૂ થઈ તેને ભીએ બજ વરસ બેસશે.
૫૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com