________________
જય હિન્દ
“એટલે સ્વાતંત્રને આ આખરી જંગમાં આપણને એક ઝાંસીની રાણુની નહિ, પરંતુ હજારે ઝાંસીની રાણીઓની જરૂર છે. તમે કેટલી બંદૂકો પાડશે અને કેટલી ગોળીઓ છોડશે તે એટલું બધું મહત્વનું નથી. તમારી વીરતાની અદભુત નૈતિક અસર કેટલી થશે એનું મહત્વ પણ એટલું જ છે.”
બે “આઝાદ શાળાઓ’ જુદી જુદી છાવણુઓ માટે નિરીક્ષક તૈયાર કરી રહી છે. એક નાનમાં છે, બીજી પેનાંગમાં. બે વિદ્યાર્થી સમુદાયો તે એમાંથી પાસ થઈને બહાર પણ પડી ચૂક્યા. હું ત્રીજા સમુદાયમાં દાખલ થવાની છું. સ્ત્રીઓને લશ્કરી તાલીમ ન આપી શકાય એમ જૂની ઘરેડના માણસે હજુ યે કહ્યા કરે છે. નેતાજીએ એમના વિરોધને વજન નથી આપ્યું. એ તે સાચા નવયુગના માનવી છે. એમનું દૃષ્ટિબિન્દુ વ્યાપક અને પ્રગતિશિલ છે.
જુલાઈ ૫, ૧૯૪૭ આજે શ્રીમતી ટી. અને કુમારી એસ.ને ચા માટે આમંત્રણ આપેલું. . એસ. પેનાંગમાંથી આવ્યા છે. તમામ એશિયાવાસીઓને જાપાનીઓનો દયા ઉપર છેડી પિતાને જીવ બચાવવા માટે બ્રિટિશરે પેનાગમાંથી કેવી રીતે નાઠા, વેનું તેમણે વર્ણન આપ્યું. તેમણે કહ્યું કે હું અહીં ઉતારી લઉં છું?
ડિસેમ્બરની ૧૧મીએ, હું હજુ પથારીમાં જ હતી, એટલામાં ત્રીસ જાપાની હવાઈ જહાજોએ શહેર ઉપર હલે કર્યો અઢી કલાક સુધી બામમારે ચા. ઉપરાઉપરી ત્રણ દિવસ સુધી આ પ્રમાણે ચાલ્યું.
આ બેમમારાને પરિણામે શહેરમાં જે અંધાધુંધી ઊભી થઈ તેનું તે વર્ણન કરવું જ અશકય છે મારા માટે. સેંકડે ઠેકાણે આગ સળગી રહી હતી; અને પડી ગયેલ ઇમારતે તે ગણી ગણાય નહિ. “પાયર બ્રિગેડ સ્ટેશન ઉપર જ સીધે એક બમ પડેલે. એટલે આગ ઓલવવાના અન્જિને તે હેય જ કયાંથી ! એ તે આગ સળગી સળગીને જાતે જ ઓલવાઈ જાય ત્યારે ! ત્યાં સુધી લોકોએ બહાર બેસીને એ તાપણું જોયા કરવાનું અને સાધારણ મદદ હોય તો બચાવી શકાય એવી ચીજોને સુહાં બળીને ખાખ થતી પિતાની માંએ જ જોયા કરવાની, મજરે તે બધા જ ચાલ્યા ગયા હતા. શેરીઓમાં મદાં સડતાં હતાં અને એની બદબો માથું ફાડી નાખતી હતી. કૂતરાં એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com