________________
જય હિન્દ કરી દઈશ. એક ખરેખરે બીજો મોરચે-જે હિંદના જગે–આઝાદીમાં કોઈ ન જ રંગ લાવે.”
નેતાજી બોલતા હતા અને વરસાદ ધેધમાર તૂટી પડ્યું. નેતાજીએ ફક્ત થોડા જ શબ્દો કહ્યાઃ “કોઈ ઊઠે નહિ. કાઈ જાય નહિ. બધા પોતપોતાને સ્થાને બેસી રહે. વરસાદ આપણને ગભરાવી ન શકે.” એક પણ માણસ ન ખસ્યો. સૌ કપડાં સોંસરા નહાઈ રહ્યા. એક પણ માણસે ચૂં કે ચાં ન કર્યું. અમારું શિસ્તપાલન અને ખાસ કરીને કાખમાં બાળકોને તેડીને આવેલી બહેનેના શિસ્તપાલન ઉપર તે નેતાજી ઓવારી ગયા !
પી.ને નેતાજીના એક અંગરક્ષક તરીકે પસંદ કરવામાં આવેલ છે.
હું ઝાંસીની રાણું પલટણમાં ભરતી થવાની છું. બહુ મઝા પડશે. હથિયારે ઉપાડવા પી., હું તમારી પાછળ બહુ દૂર તો નહિ જ હોઉં, હો !
જુલાઈ ૧૫, ૧૯૪૭ હિંદ સ્વાતંત્ર્ય સંધના મહિલા વિભાગે હિંદી મહિલાઓની એક આમસભા બેલાવેલી. નેતાજીએ ભાષણ કર્યું. શ્રોતાદ તે અમારા એ પ્રાણથી પ્યારા નેતાજીના મુખમાંથી નીકળતા એકેએક શબ્દને અમૃતની પેઠે ઝીલી રહ્યો. દશ દશ બાર બાર માઈલથી પગે ચાલીને બહેને આવી હતી. નેતાજી આવ્યા તે પહેલાં બે કલાકથી સભાખંડ ખીચખીચ ભરાઈ ચૂક્યો હતો.
અમે તે એમને ગૂંગળાવી જ નાખ્યા, અમારી કૂલમાળાઓથી. અમે કાનિગીતે ગાયાં. પછી નેતાછ બેલ્યા. એમણે ઝાંસીની રાણી ટુકડી માટે અને રેડ કેસ માટે રંગરૂટની માગણી કરી. એક ગૂજરાતી બહેને પોતાના બધા જ દાગીના ઉતારી આપ્યા. બંગડીઓ, ઇયર-રીંગો, હારે-બધુંય. નેતાછએ શરૂ કર્યું:
“બહેને, ૧૯૨૧ પછી, કાંગ્રેસ જ્યારે મહાત્માજીની સરદારી નીચે પુનન્જિવિત બની ત્યારથી તે આજ સુધી બે દાયકાઓ દરમ્યાન, આપણી બહેનેએ આઝાદીની લડતમાં શે ભાગ લીધો છે. તે તમે બધાંય જાણે જ છે. ફત સત્યાગ્રહની લડતમાં નહિ, પરંતુ ગુપ્ત કાનિઆન્દોલનમાં પણ આપણું બહેને યશરવી ફળ આપે છે. હકીકતમાં મા૫ણુ જાહેરજીવનનું એવું કઈ ક્ષેત્ર નથી, આપણું રાષ્ટ્રિય પ્રયત્નની એવી કઈ પ્રવૃત્તિ નથી,- માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com