________________
જય હિન્દ કેતાબા ઉપર અને પછી આગળ વધ્યા. પશ્ચિમ કિનારાની સમાંતરે. બ્રિટિશરે માનતા હતા કે જંગલ અભેદ્ય છે. જાપાનીઓ જંગલ સસરા જ આવ્યા, એમને ભોમિયા મળી રહ્યા અને માર્ગો પણ મળી રહ્યા. બ્રિટિશરો માનતા હતા કે જાપાની શસ્ત્રમાં શું દમ હશે ? પરિણામે એમણે યુદ્ધતૈયારીમાં પેનાગ ખાતે ફક્ત બે જ છ છ ઈંચના વ્યાસવાળી પડીઓ, કોટાબારૂ ખાતે ફક્ત કિનારા ઉપર જ અને બીજે છેડે ઠેકાણે થેડીઘણી કિલ્લેબંધી એટલું જ રાખ્યું હતું. એમની પાસે નહોતી ટેન્ક, નહેતે ટેન્કવિધી સરંજામ, નહેતાં તેપ-મથકે, નહેતી બરકાદાજે માટેની નાની નાની દુર્ગવલીઓ. બ્રિટિશરે માનતા હતા કે જાપાનની તળ-ધરતીથી દોઢ હઝાર માઈલ છેટે આવેલું ફેરમોસા એ જાપાનનું નજીકમાં નજીક તરી મથક હતું અને જાપાનીઓએ ગોળા છોડવા માંડયા તે ફક્ત છસો માઈલ દૂર આવેલ સેગાંવ બંદરથી, બ્રિટિશરો માનતા હતા કે સિંગાપુરમાં આક્રમણ અગર શકય પણ હેય તે તે ફક્ત સમુદ્ર તરફથી જ; એટલે ત્યાં તેમણે પિતાની પ્રચંડ તપને સીમેન્ટ કોન્ક્રીટમાં જડી રાખી હતી, સમુદ્ર તરફ મોઢાં રાખીને. જાપાનીઓ ઉત્તર તરફથી આવ્યા..... અને તેપો મેં વકાસીને જ બેસી રહી દક્ષીણુ તરફ. એમને ત્યાં ગોઠવનારા બ્રિટિશ માલિકે જેમને જોખમી સાગર માનતા હતા તે તરફ. બરાબર છે! ઈશ્વર જેમને વિનાશ કરવાવાળો છે, તેમને પહેલાં પ્રથમ તો આંધળા બનાવી મૂકે છે. શ્રી. એલ. કહે છે કે જાપાનીઓને બ્રિટિશરે ઉપર આટલે સહેલાઈથી વિજય મળી ગયે એને ખુલાસે આ સિવાય બીજી કઈ રીતે થઈ શકે?
મેડી રાતે અમે જુદા પડ્યા. વાતચીત મોટે ભાગે શ્રી. એલે. કરી હતી. ભણે જ સરસ માણસ. એને વારંવાર નેતરવો જોઈએ.
gel &, LETS આજે “માસ રેલી” હતી પિડાંગમાં મ્યુનિસિપલ કચેરીની બરાબર સામે. દોઢ લાખથી વધારે માનવીઓ ઊભરાયાં હતાં નેતાજીને સાંભળવા. માનવસાગર જ જાણે. ઉત્સાહને પાર નહે. નેતાઓ લોકો સાથે હળેમળે ભળે છે એમાં પણ કેટલી મહકતા છે. સ્ત્રીઓ અને બાળકે પ્રત્યે તે નેતાજીને બહુ જ આદર. ટોળું કઈ કઈ વાર આવેશમાં આવીને નિરંકુશ બને, અને એમને જેવા કે સ્પર્શવા માટે તેફાને ચડે, તે ય નેતાજીના મોંમાંથી કઠોર વેણુ ન નીને ગઈ કાલે નેતાજી અમારી કચેરીએ આવેલા. બારણે એક સીમા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com