________________
આઝાદીની ઉષા
યુદ્ધતત્પર અને સશસ્ત્ર દેશભક્તિની તાકાતે તેમનામાં કોઈ અજબ ખુમારી જ ઝેરી છે ને! આપણે રાષ્ટ્રીય વાવટ-વહાલે વાવટે તેમના હાથમાં ઉનતદંડ ફરફરતે હતા. કવાયત દોઢ કલાક ચાલી. દેઢ કલાક સુધી જનરલ ટોએ સલામી આપી.
રાતે પી. કેટલાક મિત્રોને વાળ માટે લાવેલા. સ્ત્રીઓ એ હતી અને પુરૂ થ હતા.
શ્રી. એલે–મલાયાવાસીઓની અમને ઘણું વાત સમજાવી. અમારા માટે એ નવી હતી અને રસભરી યે હતી. એમણે કહ્યું: બ્રિટિશરોએ તલવારની તાકાતથી મલાયા ઉપર હકુમત કાયમ કરી છે એ વાતમાં શે માલ છે? છળકપટ અને લાંચસ્થવતથી તેમણે મલાયાને “ખરીદી લીધું હતું. એમણે દાખલાઓ આપ્યા. સિંગાપુર જેહેરના સુલ્તાન પાસેથી ખરીદાયું ૧૮૧૯ માં. પેનાગ કેદાહના સુલ્તાન પાસેથી ૧૭૮૬ માં. મલાકા વલંદાઓ પાસેથી. પરાકને ઈતિહાસ તે વધી સૂચક જ હતો. ૧૮૨૪માં બ્રિટન અને તાઈલેન્ડે પેરાકના સ્વાતંત્રની ખેાળાધરી આપી. ૧૮૭૪ સુધી સુલ્તાનની હકૂમત વણરેકટોક ચાલ્યા કરી. પછી સુલ્તાને એક બેવકૂફી કરી. ઘરના કોઈ ઝગડામાં એણે બ્રિટનની મદદ માગી. જવાબમાં બ્રિટિશ રેસિડન્ટ આબે, એનું ખૂન થયું, કદાચ બ્રિટિશરોના કઈ ભાડૂતી માનવીઓને હાથે. આ અપરાધને દંડવા માટે બ્રિટિશ સૈનિકોની એક ટુકડી ઊતરી; ખૂનીને ગિરફતાર કરીને ફાંસીને માંચડે લટકાવવામાં આવ્યા...પણ પિરાક નકશા ઉપર લાલ રંગે રંગાઈ ગયું. એના ઉપર બ્રિટિશ ગુલામીનો યુનિયન જેક ચડી ગયો.
સેલેંગેની કથા પણ એ જ છે. નેગ્રી સેબીલાન અને પગની પણ એ જ કહાણી! સ્થાનિક રમખાણે-કેાઈ બ્રિટિશ પ્રજાજનની દખલગીરી-એનું ખૂન થાય અથવા એવું જ બીજું કંઈ એ ખૂનને બદલે લેવા માટે લશ્કર-અને ખેલ ખલાસ ! ગુલામીને ઝડે એ પ્રદેશ ઉપર ચડી જાય !
આ ખરીદીએ, જેમને બ્રિટન વિના નામે ઓળખે છે, તેની ઘટમાળમાં સોથી વધારે બ્રિટિશરો ભાગ્યે જ ખતમ થયા હશે......
બ્રિટિશરોએ અપેક્ષા રાખી હતી કે જાપાનીઓ પૂર્વ કિનારા તરફ કયાંક ત્રાટકશે અને પછી પૂર્વને કિનારે જ આગેકૂચ કરશે. જાપાનીઓ ત્રાટક્યા
9. •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com