________________
આઝાદીની ઉષા
પી. સુભાષબાબુની એક ટૂંકી મુલાકાત લઈ આવ્યા. ઉત્તર મલાયાની મુસાફરીમાં પિતાના અંતર ઉપર જે છાપ પડી હતી તે રજૂ કરી આવ્યા.
પી. કહે છેઃ સુભાષબાબુ જેવો ખબરદાર આગેવાન અત્યાર સુધી મેં દીઠ નથી. નકશા ઉપરના નાનાં નાનાં નામથી પણ એ વાકેફ છે. જગલની આબોહવા અને કઠણાઈઓ, બ્રિટિશ સિન્યને થાપ આપવા માટે જાપાનીઓએ તૈયાર કરેલી બધી યોજનાઓની વિગત–બધાંની જ એમને ખબર હતી. પી. કહે છે કે મેં જે કે એમને કહ્યું તે બધું જ એમને માટે તે વાસી જ હતું! પી.ને સૌથી વધુ અચરજ તે એ થઈ કે આધુનિક યુદ્ધકળા અને અદ્યતન સૈન્યને અંગે જે નિષ્ણત વિજ્ઞાન જરૂરી છે તે પણ સુભાષબાબુ પાસે છે. સુભાષબાબુ તે છે પ્રજાના સાચા નેતા.
જુલાઇ , w૪૦ પરિષદનું આજે ઉદઘાટન થયું, સુભાષબાબુ બેલવા ઊભા થયા ત્યારે કોઈ મહાપ્રચંડ ધડાકે થતા પહેલાં જેવી શાંતિ છવાઈ જાય એવી શાંતિ પરિષદમંડપ ઉપર છવાઈ રહી. એકકે એક શબ્દ ઝિલાતે હતો.
સ્ત ! આઝાદીના આશકો માટે મરી ફીટવાની ઘડી ઊગી ચૂકી છે. યુહની કટોકટી દરમ્યાન કામ કરવું હોય તે બે વસ્તુઓ અનિવાર્ય: લશ્કરી શિસ્તપાલન અને ધ્યેય પ્રત્યેની અવિચળ નિષ્ઠા, અને અકર વફાદારી. પૂર્વ એશિયાના મારા એકેએક દેશભાઈઓને મારી હાકલ છે કે, એક માનવખક બનાવીને ખડા થઈ જાઓ ! યુદ્ધ આવી રહ્યું છે તેને માટે તૈયાર થઈ જાઓ! મને શ્રદ્ધા છે કે મારી આ હાલ તેમનાં હૈયાં સોંસરી ઊતરશે.
“અનેક વાર જાહેર કર્યું છે કે, ૧૯૪૧માં એક મહત્વના કાર્યને માટે મેં વતન છોડયું-તે મારા દેશબાશ્વના મોટા ભાગના અંતરના અવાજને અનુસરીને ત્યારથી તે આજ સુધી, સી. આઈ ડી.વાળાઓના
અનેક અંતરાયોને ભેદીને હું એમની સાથે, વતનમાં વસતા મારા દરબા- ની સાથે, અખંડ સંપર્કમાં રહ્યો છું...
પરદેશમાં વસતા હિંદી દેશભક્ત વતનના દેશભક્તોના સાચા દિલના ટ્રસ્ટીઓ છે. અત્યાર સુધી અમે જે કે કર્યું છે અને ભવિષ્યમાં અમે જે કે કરીશું, તે બધું હિંદની આઝાદીને જ ખાતર..એ વાતની હું તમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com