________________
જ્ય હિન્દ ત્યારે મને લાગ્યું કે હિંદી પ્રજાની પ્રતિષ્ઠા અને એનું ગૌરવ જળવાયું છે, પણ હવે હિંદી ક્રાન્તિ સફળતાને વરે એટલા ખાતર એને વધારે વિશાળ અને સચેાટ ભૂમિકા ઉપર સંગઠિત કરવાની જરૂર છે. આજે હું તમને કહી શકું હું કે, એ લક્ષ્ય સંપૂર્ણ પણે સિદ્ધ થઈ ચૂકયું છે.
જે
“આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિથી આપણે આપણા જાત-અનુભવથી વા છીએ. અને પરિણામે આપણા અંતિમ વિજય બાબત આપણને પૂ' શ્રદ્ધા છે. “હિંદની બહાર વસતા બધા હિંદીઓ દુશ્મનેાના સીધા અંકુશ તળેના દેશામાં નથી, તેમને બધાને એક જ સુસંગઠિત સંસ્થાની છત્રછાયા નીચે એકત્ર કરવામાં આવ્યા છે. એ બધા, એક તરફ હિંની અંદર બની રહેલી ઘટના ઉપર બહુ જ ઝીણવટભરી દૃષ્ટિ રાખી રહ્યા અને ખીજી તરફ આંતરરાષ્ટ્રીય બનાવાના અખંડ સૌંપર્કમાં રહ્યા છે. કારાવાસા, યાતના અને જંગાલિયતના સામના કરીને તમે બ્રિટિશરોની સાથે હિંની ધરતી ઉપર જે વાવટાળ ઊભા કરી રહ્યા છે એમાં, ખરે ટાણે, પેાતાની સમગ્ર શક્તિ સાથે તમારી સહાયતા કરવા માટેની તે શક્ય તેટલી બધી યે તૈયારી આજથી કરી રહ્યા છે.
મિત્રા, તમને સ્મરણુમાં જ હશે કે ભૂતકાળમાં એકથી વધારે વાર મે તમને સાને વચન આપ્યું છે કે, સમય આવશે ત્યારે આઝાદીના જંગમાં તમારી પડખે ઊભે! રહીને હું અને મારા સાથી ઝઝૂમણું અને યાતનામા સહન કરીશું અને વિજયના આનંદમાં ભાગીદાર પણ ખનશું. એ વચન આજે અમે પાળા રહ્યા છીયે.
..
“હિંદ આઝદ થશે થાડા જ વખતમાં. આઝાદ હિંદુ કારાગારીના દ્વારા ખાલી નાખશે. મૈયાના સુપુત્રા તે વખતે કારાવાસેાના અંધકારમાંથી મુક્તિના પ્રકાશમાં પગલાં મૂકશે.”
જુલાઇ ૧, ૧૯૪
સુભાષબાજીએ પૂર્વ એશિયાના હિદીને અપીલ કરી છેઃ હિની અાઝાદી માટે લડે એવી એક ફાજ ઊભી કરવામાં મારી સાથે
સામેલ થા
.
હિંદને માઝાદ કરાવાનું મહાકાય આપણે કરવાનું છે આપણે એલએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com