________________
જય હિન્દ
“મર્ચન્ટ સ્ટ્રીટમાં અમારું ધર. ત્યાં જતાં, રસ્તામાં અમે નાગા પામલાને નજરે દીઠા 1 ભંગારના ડુંગરો ઉપર ખેઠા બેઠા તેઓ ગંકીનું પ્રાશન કરી રહ્યા હતા. ૭મીના સૂરજ આથમ્યા તે પહેલાં છેલ્લે અંગ્રેજ ર્ગૂનને રામરામ કરીને ચાલ્યા ગયા હતા—મેજર મેઇન્સ.
66
૮ મીની સવારે વાદ અને ડૈક ગામડાઓને રસ્તે થઇને જાપાની નગરમાં પેઠા. અમને એ વખતે તે તારણહાર સમા લાગ્યા. અંધારનગરમાં તેમણે ફરી વ્યવસ્થા આણી. વસતિને પ્રવાહ ધીરે ધીરે નગરભણી પાછે રેલાયા. ગુનેગારાને અને પામલાને પાછા પાતપેાતાના યોગ્ય સ્થાને પહોંચાડવામાં આવ્યા.”
તે દિવસે મેડી સાંજે તે અમારે ત્યાંથી ગયા. એમનામાં ઉપર કાલિમા હતી. અનુભવે એમની મુખમુદ્રા ઉપર જાણે ડામ દીધા હતા. હવે રીથી તે માથું ઊંચું નહિ કરી શકે. મૃત્યુની મૃત્યુ કરતાં યે વધારે દૃઢ એવી ભીતિની, તેમને ઝાંખી થઈ ગઈ છે. એમના સ્મૃતિપટ ઉપર શેક અને ગમગીનીની અસીમ અને અફાટ રેખા અંક્તિ થઇ ગઇ છે.
મે ૧૯, ૧૯૪૨
ગઇ રાતે એસ. અમારી સાથે વાળુ કરવા આવ્યા હતા, એ માંડલેમાં સાગના વેપાર કરે છે. બ્રહ્મી સ્રોને પરણ્યા છે. સતાનેાના પિતા છે. પીડ કરી રહેલ બ્રિટિશ સૈન્ય વિશે અને આ મહિનાની ૧લીએ જાપાનીઓએ માંડલે લીધું તે વિષે એમણે ધણી વાત કરી.
શ્રી. એસ. બાબત બ્રિટિશરેને એવા વહેમ હતો કે ગયા માર્ચની આખરમાં માંડલેની જેલમાંથી બા માએ અદૃશ્ય થઇ ગયા તેમાં એમને। હાથ હતા. શ્રી એસ. કહે છે એ વાતની એમની કશી જ ખબર નથી.
બા માની વાત તો બ્રહ્મદેશમાં હવે એક પૌરાણિક કથા જેવી બની ગઈ છે.
બા મા, બ્રહ્મદેશના માજી વડા પ્રધાન, યુદ્ધ શરૂ થયું તે ઘડીએ જ ગિરતાર થયેલા. બ્રિટિશરોએ એને માંડલેના જેલખાનામાં રાખેલા. જાપાની સાથે એને પત્રવ્યવહારના સબધ છે એવા એના ઉપર આક્ષેપ હતા. એ વખતે યુ ચા વડા પ્રધાન હતા. મા માની ધરપકડ થઈ ત્યારે એણે આંગળી સખીયે ન ઊંચકી, કારણ, યુ.સે। અને બા માચ્યા એક્બીજાના તરી હતા, રાજકીય ક્ષેત્રમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com