________________
ભભૂતી જ્વાળા
ઓગસ્ટ ૧૧, ૧૯૪૨
પ્રચંડ વેગથી ધસી આવતાં તોફાનના પહેલા ભીષણ ગડગડાટસમાં સમાચાર આજે ક્ષેાનાને સાંભળ્યા. કૉંગ્રેસની મહાસમિતિએ મુંબઇમાંથી પરદેશી હુકૂમત સામે ગર્જના કરી છે: “ચાલ્યા જાએ 1” “હિંદને છેડી દે !” મહાત્મા ગાંધીજએ આદેશ આપ્યા છેઃ “ કરેંગે યા મરેંગે.” “આગેવાનેાની દારવણીની વાટ ન જોતા તમારું અંતઃકરણ કહે તે કરન્તે. હિંદને માઝાદ કરવા માટે કરવું ધટે તે કરી છૂટજો.” એ છે ટૂંકામાં એમના શંખનાદના સાર. આઝાદીને મઢે આગેકૂચ કરવાના અવસર આજે છે એમ અમને પણ લાગે છે. અમારી ભેગકેક પરિષદને પણ એ જ નિર્ણય હતો. કોંગ્રેસે જે રસ્તા માન્ય કર્યો છે તે ઉપર જ અમે કૂચ કરી રહ્યા છીએ એ નણીને અંતર નિરાંત અનુભવે છે.
બ્રિટિશ હુકૂમતે કેંગ્રેસના આગેવાનને ગિરફતાર કર્યા છે, બધાયને. પણ એટલે તે અમને હવે ખાતરી થઇ ચૂકી કે હિંદમાં, બ્રહ્મદેશની સરહદની પેલી પર, હિંદની ધરતી ઉપર, અમારા સાથીએ મેાજૂદ છે. અમારું અતરબળ અનેકગણું વધી ગયું છે.
સપ્ટેમ્બર ૧૩, ૧૯૪૨
હિંદની ઘટનાઓના સમાચાર અહીં સુધી ધીરે ધીરે પહોંચવા માંડયા છે. એક વિરાટ ક્રાન્તિ ત્યાં જાગી ગઇ છે. એકએક ખૂણે એની જ્વાળા પહોંચી ગઇ છે. હવે આ છેડે અમરે અમારું કામ સત્વર શરૂ કરી દેવું જોઇએ. બ્રિટિશ શાહીવાદ પડુ પડુ થઇ રહ્યો છે. એની મૃત્યુજંટા વાગી રહી છે. ગેારાઓને હવે થોડા જ વખતમાં અમે મુક્ત કરી શકીશું, એમની પીઠ ઉપર એમણે જાતે વહેારી લીધેલા ભારમાંથી.
મલાયામાં અમારું કાર્ય :આગળ વધી રહ્યું છે. સંધના સાની સંખ્યા વધીને એક લાખ વીશ હઝારે પહેાંચી છે. ઉપશાખા પશુ વધતી જાય છે. એમની સંખ્યા ચાલીસે પહોંચી છે.
-
બધી વસ્તુઓના ભાવ આકાશે ચડી ગયા ...છે. પૈસાની રેલમછેલ છેઃ જાપાન નેટ ધૂમ છાપી રહ્યા છે ! પશુ એ કાગળના નાણુાની કિમત કેટલી । જૂના ડૅૉલરના કરતાં સમા ભાગની પણ ખરી—શક્તિ
**
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com