________________
ભભૂક્તી જવાળા આઝાદીને ખાતર લડનારાઓ ઉપર પણ બ્રિટિશ લશ્કરની પોતાની સિનિએરિટી અને અમલદારી એમને પરાણે ઠઠાડવી છે કે શું? ધિક્કાર છે એમને !
પ૬૦૦૦ યુદ્ધકેદીઓમાંથી ૫૦૦૦૦ જેટલા તે ફોજમાં ભરતી થઈ ગયા ! સંપની કારોબારીએ એમને અપનાવી લીધા. ધાંધલ કરનારાઓને સંઘે ચેતવણી આપી દીધી છે કે ખબરદાર, જે કેજના કામની આડે આવ્યા તે !
નવેમ્બર ૩, ૧૯૪૧ : જાપાની હાઈ કમાન્ડ સાથેના સંબંધે બગડતા જાય છે. ઈવાકુરે કિકાનજાપાની લશ્કર અને અહીંની પ્રજા વચ્ચેના સંબંધેનું નિયામક ખાતું, આજકાલ અમારા કામમાં માથું મારી રહ્યું છે. સંઘની કારોબારીએ એ સામે સ્પષ્ટ વિરેધ પિકાર્યો છે.
સંઘર્ષનું કારણ તે દેખીતું જ છે. પણ જાહેર રીતે એ ઉચ્ચારવાની કિકાનની હિંમત નથી. કિકાનની મરજી અહીંનાં હિન્દી આલનને દુરુપયોગ કરવાની છે, હિંદ પરત્વેની જાપાનીઓની મેલી યોજનાઓના લાભમાં ! ' કારોબારી અને વિરોધ કરી રહી છે અને, શ્રી. આર. પાસેથી મેં સાંભબેલી વાત સાચી હોય તે, બહુ જ મક્કમપણે અને બહાદુરીપૂર્વક વિરોધ કરી રહી છે.
ખરી વાત તો એ છે કે અમારે હાથ પૂરેપૂરે જાપાનરૂપી પથ્થરની નીચે આવી ગયો છે. અમારી પાસે શસ્ત્રો નથી. પૈસા અને માલમિલકત છે–પણ તે પણ જાપાનીઓ ધારે તે આવતી કાલે છીનવી લઈ શકે. અમે મજબૂર છીએ-પરંતુ માથું ઝુકાવવા અને જાપાનીઓના હાથનાં રમ, કડાં બનવાને અમે ઈન્કાર કર્યો છે. આઝાદીનું આલન ચાલશે તે તે હિંદીઓને હાથે જ અને હિંદના હિત અર્થે જ ચાલશે. !
શ્રી. આરે. મને આજે પિતાની વીતકકથા સંભળાવી. એ પિતે પનાંગમાં સ્વરાજ સભા ચલાવે છે. મલાયાના એકકે એક ભાગમાં તરણું હિંદીઓ રાષ્ટ્રસેવાના શિક્ષણ અર્થે ત્યાં ઊભરાયા છે. વતનપરસ્તી એ ત્યાંના શિક્ષણને પ્રધાન સૂર છે. એ કહે છે કે એક રાવે કિકાનની સાથે કેટલાક જાપાની લશ્કરી અમલદારે ત્યાં પહોંચ્યા. નવજુવાનને તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com