________________
જય હિન્દ
નવા ડૉલરમાં ન મળે! અમારા સધ ન હોત, તો કેટલાય ગરીબ હિંદી ભૂખના દુ:ખથી ટાંટિયા ઘસી ઘસીને જ મરી જાત ! તેમાંય કામદારાની દશા તેા ખાસ કરીને યાજનક છે.
કટેમ્બર ૧, ૧૯૯૨ મુંબઇમાંથી કોંગ્રેસ રેડિયા સાંભળ્યા ૪૨-૩૪ મિટર ઉપર. અદ્ભુત ! આઝાદ હિંદ જગતને નાતરી રહ્યું છેઃ આવા અને અમારી હાલત નિહાળે !
સુભાષખાબુ થાડા જ વખતમાં પૂર્વ એશિયામાં પહોંચી જશે એવા સમાચાર આજે સાંભળ્યા. જાપાની સામે લડીઝગડીને અમારી કારોબારી એક પ્રથમ પંક્તિના આઝાદ હિંદુ સૈન્યનું સર્જન કરવા મથી રહી છે. જાપાનીઓની બાબત, કામ ધાર્યું હતું તેટલી સરળતાથી ચાલતું લાગતું નથી. એગ્ઝાક પરિષદના ઠરાવેના જાપાન તરફથી હજી કશા જ જવાબ નથી. જાપણા ખાટા તે નહિં નીકળે? પી,ની આંખામાં આ સવાલ હું વાંચું છું. આ બાબતની એમની વ્યગ્ર મૂંઝવણુ એમના તંગ વનમાં પણ દેખાય છે. એક વાર ફરીથી દ્રોહના અનુભ્રુવ કરવાનું કમનશીબ હિંદને કરમે લખાયેલું હશે ? પણ મને આશા છે. હું પ્રકૃતિથી જ આશાવાદી છું. બગડતી બાજીને સુભાષબાબુ સુધારી શકશે એવી મારી શ્રદ્ધા છે.
।
ઑકટોબર ૧૭, ૧૯૪૨
પી. આજકાલ ખૂબ કામમાં છે. મળકાથી મધરાત સુધી રાજ-બ-રોજ ચર્ચા ચાલ્યા જ કરે છે...અમલદારો અને અમલદારો વચ્ચે, સૈનિક અને અમલદારો વચ્ચે, સૈનિક અને સૈનિકા વચ્ચે-આઝાદ હિંદ ફોજની રચના ખાખત.
હિંદસ્વાતંત્ર્ય સંઘે નાગરિકાને ફ઼ાજમાં જોડાવાની અપીલ કરી છે. જોડાવાનુ મરજિયાત છે. જો કે કેટલાક એવા મતના પણુ છે કે ફેજમાં જોડાવાની સંધે પ્રત્યેક સશક્ત નાગરિકને ફરજ પાડવી જોઇએ. પી. પાસેથી મેં સાંભળ્યું કે કેટલાક હિંદી અમલદારો ફોજમાં નથી જોડાવા માગતા ને ઉલ્ટાના એની રચના આડે અંતરાયે ઊભા કરે છે. એમની ક્લીલ એ છે કે એ અમુક અમુકના કરતાં ‘સીનિયર' છે. એટલે એમના હાથ નીચે કામ ઝુમ કર ! કેટલું શરમભયું" ! આ લેશને શિસ્તનું ભાન જ નહિ હેય ! વતનની
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com