________________
જય હિન્દ
જૂન ૨૪, ૧૯૪૨ શરીર થાકથી ભાંગીને ભુક્કા થઈ ગયું છે. બેંકૈાંકથી અમે હમણું જ પાછા ફર્યા. પૂર્વ એશિયાના બધા જ દેશના હિંદી પ્રતિનિધિઓની એક પરિપદ ત્યાં મળી હતી. તે જણે હાજરી આપેલી. પરિષદ ૧૬મીએ શરૂ થયેલી તે ગઈ કાલે પૂરી થઈ જાવા, સુમાત્રા, ડોચાઈના, બેનિયા, મન્યુકુઓ, હોંગકોંગ, બ્રહ્મદેશ, મલાયા અને જાપાનઃ બધેથી પ્રતિનિધિઓ આવ્યા હતા. યુદ્ધકેદીઓના પ્રતિનિધિઓએ પણ હાજરી આપેલી.
“હિંદ સ્વાતંત્ર્ય સંઘ” હવે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવી ગયો. એનું બંધારણ ઘડાઈ ગયું અને મંજૂર પણ થઈ ગયું. એને ધ્યેયમંત્ર છે એકતા, શ્રદ્ધા, કરબાની. એક જ સંસ્થા નીચે બધા હિંદીઓની એકતા, હંદી આઝાદીની સત્વર પ્રાપ્તિની શ્રદ્ધા અને સ્વાતંત્ર્યના ધ્યેયની સિદ્ધિને અર્થે સર્વસ્વની કુરબાની.
પરિષદે નિરધાર કર્યો છે. હિંદ એક છે અને અવિભાજ્ય છે. બધી પ્રવૃત્તિઓનું સ્વરૂપ શુદ્ધ રાષ્ટ્રીય જ રહેવું જોઈએ. સાંપ્રદાયિક, કેમ કે મઝહબી ભેદને હરામ ગણવા. કાર્યક્રમ હિંદી રાષ્ટ્રીય મહાસભાના ધ્યેય અને લને સંપૂર્ણ રીતે વફાદાર રહે. હિંદનું ભાવિ બંધારણુ આઝાદ હિંન્ની પ્રજા પોતે જ નક્કી કરે.
સંઘની કારોબારીના સીધા નેતૃત્વ નીચે આઝાદ હિંદ ફોજની રચના કરવાને પણ પરિષદે ઠરાવ કર્યો. જો કે સ્વતંત્ર હિંદને શોભે એવી રીત, જપાનની ફેજના મોભાની બરોબરીને જ હેવો જોઈએ. હિંદની ધરતી પર ફોજને ઉપયોગ પરદેશીઓની સામે જ થઈ શકે, હિંદી આઝાદી મેળવવા અને જાળવવા માટે જ થઈ શકે, બીજા કોઈ હેતુથી નહિ જ, એ પણુ પરિષદે સ્પષ્ટ કર્યું.
કારોબારીમાં એક પ્રમુખ અને ચાર સભ્ય રહેશે. ચારમાંના બે આઝાદ હિંદ ફોજના પ્રતિનિધિઓ હશે. શ્રી. રાસબિહારી બેઝને પહેલા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવેપા. શ્રી. એન. રાધવન, કે. મિ કે. મેનન, કેપ્ટન મોહનસિંગ અને કર્નલ છે. કયુ. જિલાનીએ ચાર સભ્ય.
કારોબારીને પરિષદે બહુ જ સ્પષ્ટ આદેશ આપ્યો છે. એ જે લશ્કરી પ્રતિ ઉપાડે, તે, હિંદની ધરતી ઉપર પ્રજાકીય બળવે. જાગે અને એની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com