________________
૩૧
સત્યના
પણ બીજી જ પળે એમના અહું વાળી પાછા મેલી ઊઠયો : ના, ના ! હું બેઢા ખીજે સજ્ઞ કાણુ હાઈ શકે ? મારા જેવા વિખ્યાત પંડિતનું નામ અને ગેાત્ર કાણુ નહી જાણતું હાય ભલા ? મારા નામથી મને એમણે ખેલાવ્યે એમાં શી નવાઈ ? એમને ખરા જ્ઞાની તે હું ત્યારે જ માનું કે જ્યારે તે મારા મનની શકાને પામી જઈને, પેાતાના જ્ઞાનના મળે, એનુ' સમાધાન કરી આપે.
જાણે આ મહાન પંડિત પુરુષના જીવનપલટાના સમય પાકી ગયે। હાય એમ ભગવાન મહાવીરે એ જ ક્ષણે કહ્યું : ઇન્દ્રભૂતિ ગૌતમ! જીવ છે કે નહીં, એ શંકા તમારા હૃદયને સતાવી રહી છે, ખરું ને ?”૨
<<
ઇંદ્રભૂતિના અહુને છેલ્લી ઠેસ વાગી. એમના અંતરમાં આનન્દ્વની તેજરેખા ચમકી ઊઠી. એમને થયું, કેવી સાચી વાત કહી રહ્યા છે સામે બેઠેલા જ્ઞાની મહાપુરુષ ! ઇંદ્રભૂતિને સંસારમાં જીવ નામનું તત્ત્વ છે કે કેમ, એ શકા વર્ષાથી સતાવતી હતી, અને આટઆટલાં ધર્મશાસ્ત્રોના અભ્યાસ હાવા છતાં એમાંથી એ શંકાનું કોઈ સમાધાન મળતુ ન હતું! અને આવા મોટા પંડિત પેાતાની શંકાનું નિરાકરણ મેળવવા બીજા પંડિત પાસે સામે ચાલીને જાય એ તે! મને જ કેમ ? એમાં એની પતિાઈની શી શાલા ? અને છતાં શકાના એ કીડા અંતરતમ અંતરના એકાદ ખૂણામાં માળા ઘાલીને પડયા રહેતા અને પતિ ઇંદ્રભૂતિને સતાવ્યા કરતા. ન આપમેળે સહેવાય કે ન કોઈની આગળ કહેવાય, એવી વિચિત્ર વાત મની ગઈ હતી.
ભગવાન મહાવીર, પેાતાના નિર્મળ જ્ઞાનના મળે, આજે એ જ વાત કહી બતાવી હતી. અને ભગવાનની એ વાત સાંભળીને ઇંદ્રભૂતિ ગૌતમના મનનું ઢાંકણુ ખૂલી ગયું, અને તેએ એક પ્રકારની નિરાંત અનુભવી રહ્યા અને પેાતે એક સવજ્ઞને શાસ્ત્રા
માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org