________________
પાલને
૧૪ ૪. ગરિમા ઇંદ્રાદિ પણ સહન ન કરી શકે તેવી ગુરુત્વાકરણ શક્તિ. ૫. પ્રાપ્તિ–મેરુ પર્વતની ટોચને પોતે સમતળ ભૂમિ પર રહીને આંગળીથી
સ્પર્શ કરવાની શક્તિ. ૬. પ્રાકામ્ય–જમીન ઉપર ચાલતા હોય તે જ રીતે પાણું ઉપર
ચાલવાની અને પાણીમાં તરતા હોય તેવી રીતે ભૂમિ
ઉપર ચાલવાની શક્તિ. ૭. ઈશિત્વ-ચક્રવત અને ઈદના જેવી પિતાની શોભા કરી શકવાની
શક્તિ. ૮. વશિત્વ–પૂર જીવો પણ જેમનાં દર્શન માત્રથી શાંત થઈ જાય
તેવી શક્તિ.
–શ્રી સોમપ્રભાચાર્યકૃત “કુમારપાળ પ્રતિબંધ", પૃ૨૭૭. (સં. મુનિ શ્રી જિનવિજયજી; પ્રવ ગાયક્વાડઝ ઓરિયેન્ટલ સિરીઝ)
લબ્ધિઓ અઠ્ઠાવીસ પ્રકારની ગણાવવામાં આપી છે. શ્રી ધર્મવર્ધનત “અઠ્ઠાવીસ લબ્ધિ સ્તવન”માં એનાં નામ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે, અને એની સાક્ષી રૂપે શ્રી ભગવતીસૂત્ર, શ્રી
પ્રશ્નવ્યાકરણ અને શ્રી પન્નવણસૂત્રનાં નામ સૂચવ્યાં છે૧. આમ સહિ–શરીરના સ્પર્શ માત્રથી રેગ મટી જાય છે. ૨. વિપસહિ–મલ-મૂત્ર થકી સર્વ રોગ જાય તે. ૩. ખેલેસહિ–લેમ થકી સર્વ રોગ જાય તે. ૪. જ સહિ–શરીરના મેલથી સર્વ રોગ જાય તે. ૫. સવ્યોસહિ–કેશ, નખ, રોમ વગેરે સર્વ અંગથી સર્વ રોગ જાય તે. ૬. સંભિશ્રોત–કોઈ પણ એક ઇંથિથી સાંભળી શકવાની શક્તિ. ૭. અવધિજ્ઞાનરૂપી પદાર્થોને ઇન્દ્રિયની સહાય વગર જાણવાની શક્તિ. ૮. મન:પર્યવજ્ઞાની–ગર્ભજ પંચેન્દ્રિયના મને ગત ભાવ જાણવાની શક્તિ. ૯. વિપુલમતિ-અઢી દ્વિપમાં વિશેષપણે મનેભાવે જાણવાની શક્તિ.. ૧૦. ચારણુલબ્ધિ-આકાશગામિની શક્તિ." ૧૧. આશિવિષ–જેવો શાપ આપે તેવું થાય. ૧૨. કેવલજ્ઞાની–ત્રણે કાળ અને ત્રણે લોકના સર્વ ભાવોને જાણવાની શક્તિ. ૧૩. ગણધર પદ–ગણધરનું પદ મળે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org