________________
વિ-વાદ્ધમાન સ્વામી નિર્મજ્યનિસ્થિતીને કહે છે તેમ સમજવું. આમ સમજવા માટે આવશ્યકચૂર્ણિમાં તો કોઈ આધાર નથી, પણ દશાશ્રુતસ્કંધમાં આ ત્રીસ મોહનીયકર્મબંધસ્થાને ઉપદેશ ભગવાન આપે છે તેમ સ્પષ્ટ જણાવ્યું છે, તે આ પ્રમાણે
तेणं कालेणं तेणं समएणं चंपा नाम नयरी होत्था । वण्णओ । पुण्णभद्दे नाम चेइए। वण्णओ। कोणिए राया। धारिणी देवी। सामी समोसढे । परिसा निग्गया। धम्मो कहितो । परिसा पडिगया। 'अज्जो'त्ति समणे भगवं महावीरे बहवे निग्गंथा य निगंगथीओ य आमंतेत्ता एवं वदासी-एवं खलु अज्जो ! तीसं मोहट्ठाणाई जाइं इमाइं इत्थीओ वा पुरिसा वा अभिक्खणं આયરમાં વી સમાયરા વા મોળાત્તાપ વફા (દશાશ્રુતસ્કંધ, શ્રી મણિવિજયજી ગ્રંથમાળા પ્રકાશિત પત્ર, ૭ર-૧).
[માંદાની સેવાનો મહિમા દર્શાવતી આ આખી નેધ, મૂળ શાસ્ત્રપાઠ સાથે, મારા મિત્ર અને આગમગ્રંથના વિદ્વાન પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભેજ લખી આપી છે.]
૨૮. ગૌતમની વેદના ૧. શ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહે પ્રકાશિત કરેલ “શ્રી જૈન સઝાય . માળા” ભાગ પહેલામાં (પૃ. ૨૭૮) “શ્રી મહાવીર સ્વામીની સજઝાય”
નામે એક સક્ઝાય છપાઈ છે. ૧૫ કડીની આ લાગણીસ્પર્શી સઝાયની શરૂઆતની ૪ કડી અહીં રજૂ કરી છે. આ સઝાયનું નામ “શ્રી મહાવીર સ્વામીની સઝાય” એવું આપ્યું છે, પણ એમાં ભગવાન મહાવીરના નિર્વાણના સમાચાર સાંભળીને ગૌતમસ્વામી ભગવાનના વિરહથી કેવી આંતર વેદનામાં ડૂબી જાય છે એનું કરુણ વર્ણન આવતું હોવાથી એને “ગૌતમવિલાપ સક્ઝાય” કે “વીરવિરહદના સક્ઝાય” એવું કંઈક નામ આપવામાં આવે તો એ સાર્થક ગણુય.
૨૯. સફળ મનોરથ ૧. બાર અંગનાં નામ “કેટલાક પ્રસંગો” નામે ૨૪મા પ્રકરણની ૧૬
નંબરની પાદધિમાં આપ્યાં છે. ૧૪ પૂર્વને સમાવેશ વિચ્છિન્ન
થયેલ ૧૨મા દષ્ટિવાદ’ નામના અંગસૂત્રમાં થતો હતો અને એમનાં . નામ આ પ્રમાણે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org