Book Title: Guru Gautamswami
Author(s): Ratilal D Desai
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 242
________________ ગુરુ મેતમામી. ૩૭. શ્રી ગૌતમસ્વામીનું અષ્ટક: ભાષા ગુજરાતી; ર્તા કવિ. લાવણ્યસમય; પહેલી પંકિત : વીર જિનેશ્વર કે શિષ્ય, ગૌતમ નામ. જ નિશદિશ. ૩૮. શ્રી ગૌતમ અષ્ટક : કર્તા અજ્ઞાત; ભાષા ગુજરાતી; પ્રથમ પંકિત ઃ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર. આ કૃતિને છેલ્લે દુહે આ પ્રમાણે બે પ્રકારને મળે છે? ગુર ગૌતમ અષ્ટક કહી, આણું હર્ષ ઉલ્લાસ; ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ. Iટા શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે સુવિચાર; ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે નિરધાર, પાટા - ૩૯. શ્રી ગૌતમસ્તવવિંશિકા કર્તા પંન્યાસ શ્રી સુશીલવિજયજી ગણિ. (વર્તમાન આચાર્ય શ્રી વિજયસુશીલસૂરિ); ભાષા ગુજરાતી; પહેલી પંકિતઃ ગૌતમસ્વામી ગુણના દરિયા, ગણધર વીરના એ, ભવિયા ભાવે વદે. ૪૦. શ્રી ગૌતમપ્રભાતી પદ: કર્તા કવિ સમયસુંદર; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિઃ ગૌતમ નામ જપ પરભાતે. ૪૧. શ્રી ગૌતમ ગુરુવર વિનતિ, અપરનામ શ્રી ગૌતમગુરુ પ્રભાતી છંદઃ કર્તા કવિ રૂપચંદ ગણિશિષ્ય મુનિ ચંદ; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિઃ જ જે ગૌતમ ગણધાર, મહેટી લબ્ધિતણે ભંડાર. છ કડીની આ કવિતાની દરેક કડીને અંતે “જય જય ગૌતમ ગણધાર' – એમ લખ્યું છે. ( ૪૨. શ્રી ગૌતમસ્વામીના વિલાપનું પદ : કર્તા મુનિ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી); ભાષા ગુજરાતી; પહેલી પક્તિઃ મહાવીર સ્વામી મેશે. પધાર્યા, ગૌતમ બોલે રે. - ૪૩. શ્રી ગૌતમસ્વામીની વહુ લીઃ કર્તા શ્રી માણેકસૂરિ, ભાષા ગુજરાતી; પહેલી પંક્તિ: રાજગૃહી ઉદ્યાનમાં ગુરુ ગુણ ભરીયા. ( ૪૪. શ્રી ગૌતમસ્વામીની ધૂન: કર્તા આચાર્ય શ્રી વિજયસુશીલસૂરિજી; ભાષા ગુજરાતી; ધૂન એક જ કડીની છે, અને તે આ પ્રમાણે છે: * ઇદ્રભૂતિ એ ગૌતમ સ્વામ, પ્રભાતે કરુ હું પ્રેમે પ્રણામ; "મનોવાંછિત હું મારું તમામ, પાઉં સુશીલ શિવ સુખધામ. છપાયેલ પુસ્તકે ૧. ગૌતમીચવા (સટીક) મૂળના કર્તા પાઠક શ્રી રૂપચંદ્ર ગણિ, ટીકાને કર્તા શ્રી ક્ષમાકલ્યાણ ગણિ, ભાષા સંસ્કૃત; સંપાદક મુનિ શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260