________________
૨૧૦
ગુરુ, ગૌતમસ્વામી
૧૯. શ્રી ગૌતમસ્વામી ગીત : * કર્તા શ્રી રાજસમુદ્ર. ૨૦. શ્રી ગૌતમકેસીસંધિ : કર્તા શ્રી આણંદ. ૨૧. શ્રી ગૌતમ દિવાલી સ્તવન : કર્તા શ્રી સકલચંદ. ૨૨. શ્રી ગોતમપૃચ્છા
કર્તા શ્રી નયરંગ.. ૨૩. શ્રી ગૌતમસ્વામી ગીત :. કર્તા શ્રી સમયસુંદર. ૨૪. શ્રી ગૌતમસ્વામી સ્તવન : કર્તા શ્રી પુણ્યોદય.
ઉપર ધેલ બધી કૃતિઓ અમદાવાદના શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના હસ્તલિખિત ગ્રંથભંડારમાં છે.
૨૫. શ્રી ગૌતમસ્વામિ માસ : કર્તા અજ્ઞાત; ભાષા પ્રાચીન ગુજરાતી; આ પ્રાચીન કૃતિની પાટણનિવાસી સ્વ. મોહનલાલ ગિરધરલાલ ભેજકે કરેલી નકલ એમના સુપુત્ર પં. શ્રી અમૃતલાલભાઈ પાસે છે.
૨૬. શ્રી ગૌતમન્નત્રિ ? કર્તા શ્રી જિનપ્રભસૂરિ; ભાષા અપભ્રંશ. (પાટણના ભંડારની હસ્તપ્રત ઉપરથી ડે. રમણીકલાલ મનસુખલાલ શાહે સંપાદિત કરેલ આ કૃતિ લા. દ. ભા. સં. વિદ્યામંદિરના ત્રિમાસિક
વોશિમાં પ્રગટ થવાની છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org