________________
કનકવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજયકનેકચંદ્રસૂરિજી); પ્રશિક શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તોદ્ધારક ફંડ, સુરત.
૨. ગૌતમપૃછા (ગુજરાતી ભાષાંતર) : મૂળ અને ટીકાના આધારે કરવામાં આવેલ ગુજરાતી ભાષાંતર; ભાષાંતરકાર મુનિ શ્રી નિરંજનવિજયજી; પ્રકાશક શ્રી નેમિ-અમૃત - ખાંતિ-નિરંજન ગ્રંથમાલા, અમદાવાદ,
૩. પૃછા (સટીક) : મૂળના તથા ટીકાના કર્તા અજ્ઞાત; મૂળની ભાષા પ્રાકૃત ટીકાની ભાષા સંસ્કૃતપ્રકાશક શ્રી હીરાલાલ હંસરાજ જામનગર.
૪. તમgછી (હિન્દી ભાષાંતર) મૂળ અને ટીકાના આધારે કરવામાં આવેલ હિન્દી ભાષાંતર. પ્રકાશક શ્રી અમરચંદજી વેદ, આગરા.
૫. મૂરિ નમઃ અનુસ્ટનઃ લેખક શ્રી ગણેશમુનિ શાસ્ત્રી, ભાષા હિન્દી; પ્રકાશક શ્રી સન્મતિ જ્ઞાનપીઠ, આગરા.
નહીં છપાયેલી (હસ્તલિખિત) કૃતિઓ ૧. ગૌતમ મુલક વૃત્તિ : કર્તા શ્રી જ્ઞાનતિલક ગણિ. ૨. ગૌતમ કુલક બાલાવબોધ : કર્તા શ્રી પદ્યવિજય ગણિ. ૩. ગૌતમકુલક સ્તબક (ટબે): કર્તા અજ્ઞાત; કથાઓ સહિત. ૪. ગૌતમપૃછા બાલાવબોધ : કર્તા શ્રી સુધાભૂષણ. ૫. ગૌતમપૃછા બાલાવબોધ : કર્તા શ્રી જિનસૂર (?). ૬. ગૌતમપૃચ્છા બાલાવબેધ : કર્તા શ્રી હર્ષપૂર (?). ૭. ગૌતમપૃછા બાલાવબોધ : કર્તા શ્રી મુનિસુંદરસૂરિ. ૮. ગૌતમપૃચ્છા વિવરણ
કર્તા શ્રી શ્રીતિલક ૯. ગૌતમપૂછી વૃત્તિ
કર્તા શ્રી મતિવર્ધન. ૧૦. ગૌતમસ્તવ
કર્તા શ્રી દેવાનંદસૂરિ. ૧૧. શ્રી ગૌતમસ્તોત્ર
કર્તા શ્રી વજીસ્વામી. ૧૨. શ્રી ગૌતમ અષ્ટક
કર્તા અજ્ઞાત. ૧૩. શ્રી ગૌતમગણધર ગીત : કર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૪. શ્રી ગૌતમ ગણધર ગુહલી : કર્તા મુનિ શ્રી દીપવિજયજી. ૧૫. શ્રી ગૌતમગણધર ચેપઈ : કર્તા અજ્ઞાત. ૧૬. શ્રી ગૌતમસ્વામીને ભાસ : કર્તા અજ્ઞાત. ૧૭. શ્રી ગૌતમસ્વામી સ્વાધ્યાયઃ કર્તા પં. શ્રી વીરવિજયજી. ૧૮. શ્રી ગૌતમસ્વામી ગીત : કર્તા શ્રી વિમલવિનય. ૧૪
Jain Education International
For Private & Personal Use Only •
www.jainelibrary.org