Book Title: Guru Gautamswami
Author(s): Ratilal D Desai
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 245
________________ પરિશિષ્ટ-૨ શ્રી દિગંબર જૈન સંઘની માન્યતા પ્રમાણે શ્રી ગૌતમસ્વામીનું ચરિત્ર શ્રી દિગમ્બર જૈન સંધમાં માન્ય અને પ્રચલિત હેાય તે પ્રમાણેનુ શ્રી ગૌતમસ્વામીનું ચરિત્ર, આ પુસ્તકના પરિશિષ્ટરૂપે, વિગતે, આપવાની પ્રુચ્છાથી મેં આ માટે દિગંબર જૈન સાહિત્યમાંથી જે કંઈ સામગ્રી મળી શકે એમ હેાય તે મેળવવા માટે એ વિષયના જાણુકાર વિદ્વાનેાને પૂછપરછ કરી અને ખની શકી તેટલી શેાધ પણ કરી. પશુ શ્રો ગૌતમસ્વામીના જીવનપ્રસંગા, ભલે શ્વેતાંબર સાહિત્યની જેમ છૂટાછવાયા પણુ, જેમાંથી ઉપલબ્ધ થઈ શકે એવી નાંધપાત્ર સામગ્રી કે માહિતી મને મળી શકી નથી. તેથી, એમ લાગે છે કે, શ્રી ગૌતમસ્વામીના ચરિત્રને લગતી વિશેષ માહિતી કે સામગ્રી દિગબર જૈન સાહિત્યમાં સંગ્રહાઈ કે ઉલ્લેખાઈ નહી... હાય. આ બાબતમાં, આ વિષયના અધિકારી જાણકાર અને ભારતીય વિદ્યા, જૈન સાહિત્ય અને ખાસ કરીને દિગંબર જૈન સાહિત્યના વિદ્વાન માન્યવર ૐ. એ. એન. ઉપાધ્યે સાહેબને પૂછતાં તેઓએ શ્રી જિનસેનાચાકૃત “ ાદિપુરાણુ '' અને શ્રી ગુણુભદ્રાચાય`રચિત ઉત્તરપુરાણ” જોઈને એમાંથી શ્રી ગૌતમસ્વામી સબધી જે કંઈ છૂટીછવાઈ માહિતી મળે એનુ' સ`કલન કરીને સાષ માનવા સૂચવ્યુ છે. ', 66 ઃઃ આદિપુરાણુ ” અને “ ઉત્તરપુરાણુ ''માં દ્વેષઠ શલાકાપુરુષનાં ચિરત્રો આપવામાં આવ્યાં છે. આમાં “ આદિપુરાણુ ”માં તે ફક્ત પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ અને એમના મેટા પુત્ર ભરત ચક્રવતી' એ બેનાં જ ચરિત્ર આપ્યાં છે; અને બાકીના એકસઠ શલાકાપુરુષોનાં ચિરત્ર “ઉત્તરપુરાણુ” માં આપેલ છે. અને આ બન્ને પુરાણાને સયુક્ત રીતે “ મહાપુરાણુ ”ના નામથી ઓળખવામાં આવે છે. આ બંને ગ્રંથેાની રચના કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ‘દ્રાચાર્ય વિરચિત “ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ની પહેલાં થયેલી છે. આદિપુરાણુ ”માં તે ભગવાન ઋષભદેવ માહિતી સગ્રહાયેલી હેાવાથી એમાંથી tr આ બે પુરાણપ્રથામાંથી અને ચક્રવતી ભરતનાં ચરિત્રોની Jain Education International * . For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260