Book Title: Guru Gautamswami
Author(s): Ratilal D Desai
Publisher: Jivanmani Sadvachan Mala Trust

Previous | Next

Page 240
________________ ગુરુ, ગૌતખેરવાથી ક ૧૩. ગૌતમના રસ્તુતિઃ કર્તા શ્રી જ્ઞાનસૂરિ (જ્ઞાનવિમલસૂરિ ?); ભાષા સંસ્કૃત; પહેલી પંક્તિઃ શ્રીમતિ વૃદિમૂર્તિા ૧૪. શ્રીગૌતમસ્વામિસ્તુતિઃ કર્તા અજ્ઞાત; ભાષા સંસ્કૃત; એક -લોકની આ સ્તુતિ આ પ્રમાણે છે: अक्षिणि महानसीलब्धिः, केवलश्रीः कराम्बुजे । नामलक्ष्मीर्मुखे वाणी, तमहं गौतम स्तुमः ।। ૧૫. શ્રી ગૌતમસ્વામી ગણધર ચિત્યવંદન: કર્તા શ્રી નવિજય; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિ : ઈંદ્રભૂતિ પહિલે ગણું, ગૌતમ જસ નામ. ૧૬. શ્રી ગૌતમસ્વામી ચૈત્યવંદન કર્તા શ્રી નવિજય; ભાષા ગુજરાતી: પહેલી પંક્તિઃ જીવ કેરે જીવ કેરે, અછે મનમાંહિ. ૧૭. શ્રી ગૌતમસ્વામી ચૈત્યવંદનઃ ભાષા ગુજરાતી; કર્તા શ્રી જ્ઞાનવિમલરિફ પહેલી પંક્તિ બિરૂદ ધરી સર્વાનું. ૧૮. શ્રી ગૌતમસ્વામી ગણધર ચિત્યવંદન : ભાષા ગુજરાતી; કર્તા શ્રી જ્ઞાનવિમલસૂરિ, પહેલી પંક્તિ નમે ગણધર, નમો ગણધર, લબ્ધિભંડાર. ૧૯. શ્રી ગૌતમસ્વામી ગણધરનું ચૈત્યવંદન કર્તા આચાર્ય શ્રી વિજયસુશીલસરિ; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિઃ ઇન્દ્રભૂતિ ગણધર નમું, અનંત લબ્લિનિધાન. ૨૦. શ્રી ગૌતમસ્વામી સ્તવનઃ કર્તા શ્રી નવિજય; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિઃ વીર મધુરી વાણુ ભાખે, જલધિજલ ગંભીર રે. ૨૧. શ્રી ગૌતમ ગણધર સ્તવનઃ કર્તા શ્રી જ્ઞાનવિમલસરિ; ભાષા -ગુજરાતી: પહેલી પંક્તિઃ દુઃખહરણ દીપાલિકા રે લાલ. ૨૨. શ્રી ગૌતમસ્વામીનું સ્તવનઃ કર્તા શ્રી વિજયસેનસૂરિશિષ્ય મુનિ શ્રી વીરવિજયજી; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિઃ પહેલે ગણધર વીર રે, શાસનને શણગાર. (નં. ૧ના ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત શ્રી ગણધરભાસની તથા ન. ૩૦ની શ્રી વિજયસિંહરિકૃત સઝાયની પહેલી પંક્તિ પણ આ પ્રમાણે છે.) ૨૩. શ્રી ગૌતમસ્વામી સ્તવનઃ કર્તા સિદ્વિમુનિ (?); ભાષા -ગુજરાતી; પહેલી પંક્તિ ગુણગણ ગાઉં ગિરવા ગણેશ. - ૨૪ શ્રી ગૌતમસ્વામીનું સ્તવન કર્તા મુનિ શ્રી ઉદયવિજયજી (સ્વ. આ. વિજયનીતિસૂરિશિષ્ય સ્વ. આ. શ્રી વિજયસૂરિજી); ભાષા -ગુજરાતી; પહેલી પંક્તિ ઃ લબ્ધિ ભંડાર ગુણવંત ગુરુ ગાજતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260