________________
પરિશિષ્ટ-૧
શ્રી ગૌતમસ્વામી સબંધી કેટલીક કૃતિઓની યાદી
ગણધર શ્રી ગૌતમસ્વામીના વ્યાપક પ્રભાવને કારણે એમની પ્રશસ્તિરૂપે, સેક સેકે, જુદી જુદી ભાષાઓમાં, સખ્યાબંધ કૃતિઓ રચાઈ છે. એમાંની કેટલીક કૃતિઓ છપાઈ ગયેલી છે અને કેટલીક હજી છપાવી ખાકી છે.
અત્યાર સુધીમાં છપાઈ ગયેલી બધી કૃતિની યાદી મેળવવાનું મારાથી ખની શકઘું નથી; આમ છતાં, છપાયેલ પુસ્ત! તપાસતાં, જેટલી કૃતિએ જોવા મળી તેની યાદી અહી આપવામાં આવી છે; એટલે આ યાદીને સપૂર્ણ માની લેવાની જરૂર નથી.
એક જ કૃતિ જુદાં જુદાં એકથી વધુ પુસ્તકામાં છપાયેલ ઢાવાથી કઈ કૃતિ કયા પુસ્તકમાં છપાયેલી છે, એના ઉલ્લેખ મેં કર્યા નથી.
શ્રી ગૌતમસ્વામી સબંધી અત્યાર સુધી અપ્રગટ રહેલી કૃતિઓની પૂરી યાદી મેળવવાનું કામ તા છપાયેલ કૃતિઓની પૂરી યાદી મેળવવા કરતાં પણ વધુ મુશ્કેલ છે. હસ્તલિખિત પુસ્તકેાના બધા નહીં તે! સખ્યાબંધ અથવા છેવટે મુખ્ય મુખ્ય ભંડારા તપાસવામાં આવે તેા જ આ કામ થઈ -શકે. આવી તપાસ કરવાનું મારુ· ગજુ ન હેાવાથી અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સસ્કૃતિ વિદ્યામ`દિરના હસ્તલિખિત ગ્ર ́થસ ગ્રહમાંથી જે કૃતિઓ જાણવા મળી એની યાદી આપીને મેં સતાષ માન્યા છે. આ યાદીમાં શ્રી દિગમ્બર જૈન સંધમાં રચાયેલ કૃતિઓના સમાવેશ નથી થઈ શકયો.
છપાયેલી કૃતિઓ
૧. શ્રી ગણુધરભાસ : કર્તા ઉપાધ્યાય શ્રી યશવિજયજી; ભાષા ગુજરાતી; પહેલી પક્તિ પહેલા ગણુધર વીરને. (નં. ૨૨ના શ્રી વિજયસેનસૂરિશિષ્ય મુનિ વીરવિજયકૃત સ્તવનની તથા નં. ૩૦ની શ્રી વિજયસિ‘હસૂરિકૃત સજ્ઝાયની પહેલી પક્તિ પણ આ પ્રમાણે જ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org