________________
R
ગુરુ ગૌતમગામી
(૧) ઉત્પાદપૂ†, (૨) અગ્રયણીયપૂર્વ, (૩) વી`પૂ, (૪) અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ, (૫) જ્ઞાનપ્રવાદપૂર્વ, (૬) સત્યપ્રવાદપૂર્વ, (૭) આત્મપ્રવાદપૂર્વ, (૮) કર્માં પ્રવાદપૂર્યાં, (૯) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ, (૧૦) વિદ્યાનુપ્રવાદપૂર્વી, (૧૧) અવષ્યપૂર્વ, (૧૨) પ્રાણાયુપૂર્વી, (૧૩) ક્રિયાવિશાલપૂર્વ અને (૧૪) લેાકબિંદુસારપૂર્વ
૩૦. મહાનિર્વાણ
૧. ગૌતમસ્વામી પહેલાં, પાંચમા ગણુધર શ્રી સુધર્માસ્વામી સિવાયના નવે ગણુધરા, ભગવાન મહાવીરની હયાતીમાં જ, નિર્વાણ પામ્યા હતા. એટલે ગૌતમસ્વામીના નિર્વાણ પછી ફક્ત સુધર્માસ્વામી જ હયાત હતા. ભગવાન મહાવીરના નિર્વાણુ પછી તરત જ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું હતું, એટલે સઘની વ્યવસ્થાની અને સાચવણીની જવાખદારી શ્રી સુધર્માસ્વામીને સ્વીકારવી પડી હતી.. તેથી જ અત્યારની શ્રમણુપર પરા શ્રી સુધર્માસ્વામીથી શરૂ થાય છે. ૩૧. મોંગલમય વિભૂતિ
૧. આઠ મહાસિદ્ધિ અને અઠ્ઠાવીસ લબ્ધિઓનાં નામ “લબ્ધિતા ભંડાર” નામે ખારમા પ્રકરણની બીજા નંબરની પાદનેાંધમાં (પૃ૦ ૧૮૪-૧૮૬ માં) આપ્યાં છે. નવ નિધાનનાં નામ કલિકાલસ`ન. શ્રી હેમચંદ્રાચાયે એમના “અભિધાનચિંતામણિ” નામે શબ્દઢ્ઢાશમાં સમાન્ય અને જૈનસિદ્ધાંતમાન્ય એમ બે પ્રકારે, નીચે મુજબ, આપ્યાં છે—
સમાન્ય નવ નિધાનનાં નામ—(૧) મહાપદ્મ, (૨) પદ્મ, (૩) શંખ, (૪) મકર, (૫) કચ્છપ, (૬) મુકુ૬, (૭) કુ', (૮) નીલ,. અને (૯) ચમ્ ( ચર્ચા ),
જૈનમાન્ય નત્ર નિધાન અને એના અર્થ આ પ્રમાણે છે ૧. નસ —ગ્રામ-નગર આદિના વ્યવહાર જેનાથી થાય તે. ૨. .પાંડુક—નાણાં અને મેય દ્રવ્યેાના વ્યવહાર જેનાથી થાય તે
૩. પિંગલક—પુરુષ, સ્ત્રી, અશ્વ, હસ્તી વગેરેના આભરણુવિધા
વ્યવહાર જેનાથી થાય તે..
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org