________________
ગુરુ ગૌતરજામી આ ૩૮ માથામાં કંપની ગાથામાં મેહનીયમબધનાં ૩૦ સ્થાન પૂર્ણ થાય છે. આ પાંત્રીસ ગાથાઓ દશાધના નવમા અષયનની છે. એટલે આવશ્યકર્ણિમાં નોંધાયેલાં અને દશાશ્રુતસ્કંધનાં મેહનીયકર્મબંધનાં ૩૦ સ્થાનની રજૂઆત સરખી છે. [ પૂ.પા. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજે આવશ્યકચૂર્ણિને શોધીને તૈયાર કરેલી પ્રેક્ષકેપીમાં દશાશ્રુતસધગત ગાથાઓના પાઠભેદ નોધેલ, તેના આધારે દશાશ્રુતસ્કંધ સાથેની તુલના અહીં થઈ શકી છે.]
આવશ્યકચૂર્ણિમાં ઉદ્દત કરેલી અને દશાશ્રુતસ્કંધગત ગાથાએમાં જે મેહનીય કમબંધનાં ત્રીસ સ્થાનેને ક્રમ છે, તેનાથી આવશ્યકહારિભદ્રીયવૃત્તિગત સંગ્રહણું ગાથામાં જણાવેલાં ત્રીસ સ્થાનેને ક્રમભેદ છે. આથી પ્રસ્તુત બીમારસેવાને લગતું સ્થાન આવશ્યકહારિભદ્રીયત્તિમાં છઠ્ઠું છે, જ્યારે આવશ્યકચૂર્ણિગત ગાથાઓમાં તથા દશાશ્રુતસ્કંધમાં બીમારની સેવા સંબંધી સ્થાન પચીસમું છે. અસ્તુ.
આવશ્યકચૂર્ણિગત ગાથામાં તેમ જ દશાશ્રુતસકંધમાં બીમારની સેવાસંબંધી સ્થાન આ પ્રમાણે છે–
साहारणम्मि जे केइ गिलाणम्मि उठिते । વમ્ જ કુશ્વત ઉજિ બન્ને વેત વતી ૨૮ / सढे नियडिपण्णाणे कलुसाऽऽउलचेतसे । अप्पणो य अबोधीए महामोहं पकुव्वती ॥ २९ ॥ .
[ ઉપરની બે ગાથાઓ પૈકી પહેલી ગાથાના પ્રારંભમાં આવેલા સાહમિ પદના સ્થાને દશાશ્રુતસ્કંધમાં સારા પાઠ છે.]
કઈને કોઈ પણ પ્રકારની બીમારી થઈ હોય તે પ્રસંગે જે સમર્થ હોય તે કંઈ પણ [સેવા] ન કરે, તે મારી સેવા] પણ કરતે નથી. આવો-સેવા નહીં કરનારશઠ માયાવી કલુષિત ચિત્તવાળા જીવ પિતાને અધિના કારણે મહામોહનીય કર્મ બાંધે છે.
ઉપરની બે ગાથાઓમાંની પહેલી ગાથાના અર્થમાં તે મારી સેવા પણ કરતા નથી' એમ જણાવ્યું છે, તે ઉપરથી ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org