________________
ગુરુ ગૌતમસ્વામી ૧૧. “પાપ, પુણ્ય અને સંયમ", પૃ ૧૬૩; તથા “શ્રી મહાવીરકથા”,
પૃ૦૪૨૭, ૧૨. “શ્રી ભગવતીસૂત્ર”, શ૦ ૫, ઉ૦ ૪, પત્ર ૨૨૦. ૧૩. “શ્રી મહાવીર-કથા", પૃ૪૨૯; તથા “શ્રી રાજપ્રશ્રીય સૂત્ર”. ૧૪. “શ્રી રાજપ્રશ્રીય સૂત્ર”, સૂત્ર ૪૭; પત્ર ૧૧૩ છે. ૧૫. આ ગુફાનું નામ સત્તા-સપ્તપણું છે. ૧૬. વિચ્છેદ પામેલ બારમા અંગસૂત્ર “દૃષ્ટિવાદ સિવાયનાં અગિયાર
અંગસૂત્રોનાં નામ આ પ્રમાણે છે: (૧) આયાગ (આચારાંગસૂત્ર), (૨) સૂયગડાંગ (સૂત્રકૃતાંગસૂત્ર), (૩) ઠાણુંગ (સ્થાનાંગસૂત્ર), (૪) સમવાયાંગસૂત્ર, (૫) વિયાહપન્નત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, અપરનામ ભગવતીસૂત્ર), (૬) નાયાધમકહાઓ (જ્ઞાતાધર્મકથાંગ), (૭) ઉવાચગદસાઓ (ઉપાસકદશાંગ), (૮) અંતગડદસાઓ (અંતકૂદશાંગ), (૯) અનુ
રાવવાઈયદસાઓ (અનુત્તરૌપપાતિકદશાંગ), (૧૦) પન્હાવાગરણાઈ
(પ્રશ્નવ્યાકરણગ) અને (૧૧) વિવારસૂયમ (વિપાકસૂત્રાંગ). ૧૭. શ્રુતસ્કંધ ૨, અધ્યયન ૭ઃ ના&#ાળા
૨૫. થોડાક સવાલ-જવાબ ૧. ઐયપથિકી ક્રિયા એટલે જેમાં કાપાયિક વૃત્તિ ન ભબી હેાય એવી
માત્ર કાયાની હલન-ચલન વગેરે ક્રિયાઓ. સાંપરાયિકી ક્રિયા એટલે
જે પ્રવૃત્તિ ક્રોધાદિ કષાયપ્રેરિત હેય તે ક્રિયા. २. पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।
–ઈશાવાસ્યોપનિષ ૩. આવશ્યક મૂલ સૂત્રપાઠગત તીસાઈ મોરીયાળખું પાઠની આવશ્યક
હારિભદ્રીયવૃત્તિની વ્યાખ્યામાં ત્રીસ મેહનીય સ્થાન–એટલે કે જેથી મેહનીય કર્મ બંધાય તે સ્થાન–જણાવતી પંદર સંગ્રહણું ગાથાઓ આપવામાં આવી છે અને તેની વ્યાખ્યા પણ કરી છે. આ પંદર ગાથાઓમાં ત્રીજી ગાથાના ઉત્તરાર્ધમાં મેહનીય કર્મને બંધ થાય તેવાં ઉક્ત ત્રીસ સ્થાનમાંનું છઠ્ઠું સ્થાન આ પ્રમાણે છે“સાહાર જિલ્લાગ્નિ દૂ ર ન પુર્વાદ ” આની વ્યાખ્યા આ પ્રમાણે છે– साहारणे-सामण्णे गिलाणम्मि पहू-समस्थो, उवएसेण सई करणेण वा तप्पि, तह वि किच्चं मोसहजायणाइ महाघोरपरिणामो न कुवह सेऽवि महामोहं पकुव्वइ, सव्वसामण्णो य गिलामो [? पडियरियन्बो] भवइ, तथा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org