________________
好皮
૨૦. વળી પાછી નિશા ?
૧. ક` એ જડ એટલે પૌલિક દ્રવ્ય છે; અને એ જીવની મુક્તિને રીકી રાખીને એને સંસારમાં ભ્રમણુ કરાવે છે. આ કના મુખ્ય મે ભાગ છે: ઘાતી અને અધાતી. જે કર્મ આત્માના મૂળ ગુણુના ધાત કરે, આત્માના અસલ સ્વરૂપને રૂધી રાખે તે ઘાતી. અને જે, આત્માના મૂળ. સ્વરૂપને પ્રગટ થતું રૅાકી ન રાખવા છતાં, જ્વને અમુક સમય માટે સૌંસારમાં રાકી રાખે તે અઘાતી કર્મી, ધાતી ક` ચાર પ્રકારનાં છેઃ (૧) જ્ઞાનાવરણીય; (૨) દનાવરણીય; (૩) મેાહનીય, અને (૪) અંતરાય. ધાતી કના નાશ થાય એટલે કેવળજ્ઞાન-સર્વાંત્તપણુ પ્રગટે છે. અને પછી અધાતી ક`ના નાશ, આયુષ્ય પૂ રું થતાં, નિશ્ચિત રૂપે થાય જ છે. એટલા માટે જ ગૌતમસ્વામી ઘાતી કર્મીના નાશને ઝ ંખતા હતા.
ગુરુ ગોસંવામી
૨. શ્રી નયવિજયજી વિરચિત શ્રી સભવનાથ જિનના સ્તવનની પાંચમી કડીની પહેલી લીટીના ભાવ અહી લખ્યો છે. એ મૂળ લીંટી આ પ્રમાણે છે: “ જે જન અભિલષે હૈ, તે તેા તેહથી નાસે.’’
૩. ગૌતમસ્વામીની મેાક્ષ માટેની ઝંખના મેહ ગણુાઈ જાય એટલી ઉત્કટ હતી અને તેથી ભગવાન મહાવીરને એમને એમના મેાક્ષના અવશ્ય ભાવીપણા માટે ખાતરી અને સાંત્વન આપવાં પડત્યાં હતાં. વળી, ગૌતમસ્વામીને ભગવાન મહાવીર, ઉપર પશુ ખૂબ ગાઢ અનુરાગ હતા. આ ઉપરથી કયારેક તે એવા જ પ્રશ્ન થઈ આવે કે ગૌતમસ્વામીની મેક્ષ માટેથી તીવ્ર ઝ ંખના એમના કેવળજ્ઞાનને રોકી રહી હતી કે ભગવાન તરફના આવા દૃઢ અનુરાગ અને રાકી રહ્યો હતા ? આ માટે જાણે બન્નેને સમાન હિસ્સા હાય એમ લાગે, પણ છેવટે આપણાં શાસ્ત્રોમાં ભગવાન તરફના અનુરાગને જ આમ થવામાં મુખ્ય કારણરૂપ જણાવેલ છે.
આ હકીકત તરફ નિર્દેશ કરતાં “ શ્રી. ઉત્તરાધ્યયનસૂત્ર' ઉપરની શ્રી શાન્ત્યાચાર્યની ટીકામાં ततः प्रभूतमोहनीयाच्छादिततया ન તે જ્ઞાનોપત્તિિિમપ્રાયઃ'' એમ કહેવામાં આવ્યુ. અર્થાત્ ભગવાન ઉપરના ઘણા મેાહને લીધે ગૌતમસ્વામીનુ` કેવળજ્ઞાન રાકાઈ રહ્યું હતું. આ ઉપરથી સમજવાનું એ છે કે પ્રશસ્ત કહી શકાય એવા કષાયને અંશ પણ છેવટે તા આત્માને માટે હાનિકર્તા જ નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
..
www.jainelibrary.org