________________
પડીને મરવું; (૬) ઝાડથી પક્ષીને મરવું; (૭) પાણીમાં ડૂબીને મરવું; (૮) અગ્નિમાં પેસીને મરવું; (૯) ઝેર ખાઈને મરવું; (૧૦) શસ્ત્ર વડે વડે મરવું; (૧૧) ઝાડ વગેરે સાથે કાંસા ખાઈને મરવું; અને (૧૨) ગીધ વગેરે શરીરને ફાડી ખાય એ રીતે મરવું . ( “ શ્રી ભગવતીસાર,” પૃ. ૧૭૬ ).
tr
૮. મનુષ્યગતિ, દેવગતિ, તિય
ગતિ અને નરકગિત.
૯. `ડિત મરણના બે પ્રકાર આ પ્રમાણે છે—(૧) પાદાપગમન ( ઝાડની પેઠે સ્થિર રહીને આહારત્યાગપૂર્વક મરવું) અને ભક્તપ્રત્યાખ્યાન (હાલવાચાલવાની છૂટ સાથે ખાનપાનના ત્યાગપૂર્વક મરવું) ( “ શ્રીભગવતીસાર ', પૃ. ૧૭૬ ),
..
૧૭. એ સતાનું મિલન
૧. પહેલા તી કર ભગવાન ઋષભદેવના મુનિએ સ્વભાવે ઋજુ અને જડ હતા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરના મુનિએ સ્વભાવે વક્ર અને જડ હતા. એટલે તે આચારના માર્ગો સ્પષ્ટપણે સમજી અને સારી રીતે પાળી શકે એટલા માટે એમને (૧) પ્રાણાતિપાતવિરમણ ( અ*િસા ), (૨) મૃષાવાદવિરમણુ ( સત્ય ), (૩) અદત્તાદાનવિરમણ (અસ્તેય), (૪) મૈથુનવિરમણુ (બ્રહ્મ) અને (૫) પરિગ્રહપરિમાણુ (અપરિગ્રહ કે ત્યાગ) એ પાંચ મહાવ્રતાનું કરવાનું તથા રાજેરેાજ-સવારસાંજ ને વેળાએપ્રતિક્રમણ કરવાનુ` વિધાન કરવામાં આવ્યું છે. અને વચ્ચેના– ૨થી ૨૩ સુધીના—બાવીસ તી કરેાના સાધુએ ઋજુ અને પ્રાન હાવાથી એમને માટે ચેાથા મૈથુનવિરમણુ મહાવ્રતને! પાચમા પરિગ્રહપરિમાણુ મહાવ્રતમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. પરિગ્રહપરિમાણુ મહાવ્રત ત્યારે બહિ@ાદાણા વેરમણુ” નામે ઓળખાતું હતું; અને આ બાવીસ તીર્થંકરના સાધુઓ માટે પ્રતિક્રમણુ કરવાની જરૂર લેખવામાં નહેાતી આવી.
પાલન
૨.
ગૌતમસ્વામી અને ક્રશીકુમાર શ્રમણ વચ્ચેના આ વિસ્તૃત અને વિવિધવિષયસ્પર્શી અને ગ઼માધાનકારી વાર્તાલાપ “ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ’’ના ત્રેવીશમા અધ્યયનમાં સચવાઈ રહ્યો છે. આ પ્રકરણ એને આધારે જ લખવામાં આવ્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org