________________
પાયો
:
ગર્ભપસાવાન દ્વારા, ક્ષત્રિય કુળમાં જન્મ લેવો પડશે ત. કુળાભિમાનના પ્રસંગ માટે જુઓ “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર”, પર્વ ૧૦, સર્ગ ૧, શ્લોક ૫૬-૫૯ ગર્ભ પરાવર્તનના પ્રસંગ માટે જ એ જ
ગ્રંથ, સર્ગ ૨, શ્લોક ૧-૨૮, ૨. શ્રી શીલાંકાચાર્યવિરચિત “ર૩નમણાપુરિસર” (પૃ. ૯૭
થી ૯૯)માં ભગવાન મહાવીરના મરીચિના ભવથી શરૂ કરી ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવ સુધીના પૂર્વભવે જણાવેલ છે. એમાં ત્રિપૃષ્ઠ (મહાવીરને જીવ)ના સારથિ (ગૌતમને જીવ)ના ખુલાસા પછી સિંહે પ્રાણ કેમ છોડયા, એ જાતના સવાલના જવાબમાં ચાર જ્ઞાનના ધારક શ્રી ગુણચંદ્ર મુનિએ જે ખુલાસો આપે તેમાં, ત્રિપૃષ્ઠ અને સિંહ સંબંધી વાત કહેવા ઉપરાંત, મરીચિને પ્રથમ શિષ્ય કપિલને લગતી હકીકત જે રીતે આપી છે, તે ઉપરથી કપિલને જીવ જ સારથિરૂપે જ હેાય એ ધ્વનિ નીકળતા હોય એમ લાગે છે.
વળી, સ્વ. પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે પંડિત શ્રી અમૃતલાલ મેહનલાલ ભેજકને ક્યારેક જણાવ્યું હતું કે “કપિલને જીવ જ સારથિને જીવ છે તેવી કર્ણોપકર્ણ અલ્પજ્ઞાત વૃદ્ધપરંપરા ચાલી આવે છે”—એ વાતને “પુનમીંપુરિસરિય”માંની ઉપરોક્ત હકીક્તથી સમર્થન મળે છે.
જુઓ, આ પુસ્તકનું ૧૬મું “સ્કઇંક પરિવ્રાજક પાંચ ભવની લેણાદેણ” નામે પ્રકરણ તથા ૨૧મું “ભગવાનનું આશ્વાસન”નામે પ્રકરણ. ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૧, લેક ૧૫ર; તથા ૧૫૩ઃ नृष्वेष सिहः, पशुषु त्वं तु, तन्मारितोऽमुना । मुधाऽपमानं किं धत्से, न होनेन हतोऽसि यत् ॥ એ જ ગ્રંથ, પર્વ ૧૦, સર્ગ ૧, શ્લોક ૧૫૪ સુધવ તથા વાવ
प्रीतों मृत्वा स केसरी। ૫. હે ગૌતમ! તું મારી સાથે ઘણું કાળ સુધી સ્નેહથી બંધાયેલા
છે; હે ગૌતમ ! તેં ઘણું લાંબા કાળથી મારી પ્રશંસા કરી છે; હે. ગૌતમ! તારે મારી સાથે ઘણું લાંબા કાળથી પરિચય છે; હે ગૌતમ! તે ઘણા લાંબા કાળથી મારી સેવા કરી છે ગૌતમ ! તું ઘણા લાંબા કાળથી મને અનુસર્યો છે; હે ગૌતમ! તું ઘણુ લાંબા કાળથી મારી સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org